ટ્રાફીકના કડક પગલા અને હેલ્મેટ પહેરવાનો ફરજીયાત નિયમ શહેરીજનો ધીમે ધીમે પાળી રહ્યા હતા. જો કે ઘણા લોકો માટે આ નિયમ બોજારુપ, માથાનો દુ:ખાવો સમાન પણ…
Rajkot News
‘અબતક’મીડીયાના સથવારે અવનવા ગીતો – ગરબાં સાથે જાણીતા કલાકારો ખેલૈયાઓને ડોલાવશે: એસોસિએશનના હોદેદારો ‘અબતક’ના આંગણે ‘અબતક’મીડીયાના સથવારે ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્ર દ્વારા આગામી તા. ૧૧…
વિજેતા ખેલૈયાઓ પર ઈનામોની વણઝાર; કમિટી મેમ્બરોને બિરદાવતા ડાયરેકટરો શહે૨ના સેકન્ડ ૨ીંગ ૨ોડ પ૨ કલબ યુવી દ્વા૨ા આયોજીત નવ૨ાત્રી મહોત્સવમાં આઠમા નો૨તાની ભવ્ય મહાઆ૨તી બાદ ગઈકાલે અંતીમ…
અનેક સોસાયટીના લોકોને નવા રોડનો લાભ મળશે અંજલીબેન રૂપાણીના હસ્તે કામનો આરંભ કરાયો વોર્ડ નં.૦૨માં રૂ.૨૬૦ લાખના ખર્ચે ટી.પી. સ્કીમ નં.૦૯ શીતલપાર્ક સોસાયટી ૧૮.૦૦ મી. ટી.પી.…
અતિવૃષ્ટિના કારણે પાકને થયેલી પારાવાર નુકશાનીનું વળતર ચૂકવવા ધારાસભ્યો-સાંસદોએ કરી છે માંગણી ગુજરાતમાં ચાલુ સાલ પડેલા ભારે વરસાદના કારણે પાકને ભારે નુકશાની થવા પામી છે. વિરોધ…
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આંતર જીલ્લા અન્ડર-૧૬ ટુર્નામેન્ટ જુનીયર ક્રિકેટર્સને પ્રોત્સાહીત કરી વિજેતા ટીમને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ના પ્રમુખ જયદેવ શાહ દ્વારા ટ્રોફી અપાઇ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.…
અસત્ય પર સત્યનો વિજય થયાના અવસરને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમા વિજયા દશમીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં વિશ્ર્વ હિન્દુ…
બ્રૃહદ રાજકોટ સ્થા. જૈન સંઘના ઉપક્રમે વિરાણી પૌષધશાળા ખાતે ૨૦ ઓકટો.ના રોજ રાજકોટના દીક્ષાર્થી પલક બેન દોશીનું સન્માન કરાશે બૃહદ રાજકોટ સ્થા. જૈન સંઘોના ઉપક્રમે વિરાણી…
જતીન પાંભર બન્યો મેગા ફાઈનલનો કિંગ જ્યારે હિતીક્ષા વાઘેલાના શીરે મેગા ક્વિનનો તાજ: ગ્રુપ કોમ્પિટીશનમાં જે.એસ.કે. ગ્રુપે મેદાન માર્યું: ભારે રસાકસી બાદ વિજેતાઓના નામની ઘોષણા કરાઈ…
આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ એલઈડી સ્ક્રીન અને સુંદર બેઠક વ્યવસ્થાથી નોર્થ ઝોન ઝુમી ઉઠયું ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ શહેરના ચાર ઝોનમાં નવરાત્રી મહોત્વનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું…