ભાતીગળ વેશભૂષામાં સજજ ખેલૈયાઓ જાણીતા ગાયકોના સુરે મનમૂકીને ઝુમ્યા; અભય ભારદ્વાજ, એડવોકેટ મહર્ષી પંડયા, જયદેવ શુકલ, કમલેશ મિરાણી, મુકેશ દોશી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ ઉચ્ચ શિક્ષણ સાથે…
Rajkot News
દુષ્કર્મના ઇરાદે અપહરણ કરવાના ગુનામાં ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે કામાંધ કોર્ટ હવાલે શરદ પૂનમના દિવસે ગરબીમાં લાણી લઇને દાદીમાં સાથે ઘરે જઇ રહેલી આઠ વર્ષની…
સાંસદ મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં આગામી ૨૭મી થી સ્પાઈસ જેટ દ્વારા શરૂ નાર ફલાઈટનું બુકિંગ શરૂ રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો તા પ્રજાજનોની મુશ્કેલીઓ તા દિન-પ્રતિદિન રાજકોટ-મુંબઈ તથા દિલ્હી શહેરો…
બ્લેડ ગોલ્ડ ચા દ્વારા ૧ કિલો, ર કિલો, ૩ કિલો અને પાંચ કિલો ઉપર દિવાળીના તહેવારોને ઘ્યાનમાં લઇને અલગ અલગ સ્ક્રીમ મુકવામાં આવી રાજકોટ અને સમગ્ર…
હાલ સારી કવોલીટીની મગફળીના ભાવ રૂા.૧૦૫૦ હાલ ખેડુતોની મગફળી તૈયાર થઈ ગઈ છે. આ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું મબલક ઉત્પાદન થવા પામ્યું છે. આજે બેડી…
એજન્સીએ ઓએફસી કેબલ નાખવાના કામમાં રોડ તોડી નાખતા તેની મંજૂરી રદ્દ કરાઈ: કામ સ્થગિતરાખી રોડ રીપેર કરી દેવાનો આદેશ જિલ્લા પંચાયતની બાંધકામ સમીતીની બેઠક આજરોજ ચેરમેન…
સમગ્ર ભારત વર્ષમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ બાપુનાં આ સુત્રને સાકાર કરવા મદદરૂપ બને તેવી સ્માર્ટ ડસ્ટબીન તૈયાર…
શહેર કોંગ્રેસ સમિતિ, આમ આદમી પાર્ટી અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિર્દ્યાથી ઓનું જિલ્લા કલેકટરને આવેદન બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ કરવા અને લાયકાત બદલવા સામે…
ગુજરાતી ઉદ્યોગપતિઓ સાથે બેઠક ગુજરાતી સમાજ સાથે સંમેલન પણ યોજયા મહારાષ્ટ્ર વિધાનસભાના ૨૮૮ બેઠકો માટે આગામી ૨૧મી ઓકટોબરે યોજાનારી ચૂંટણીમાં રાજ્યમાં ફરી પૂર્ણ બહુમત સાથે ભાજપની…
વિશ્વમાં દરેક નાગરિકને આરોગ્યપ્રદ ખોરાક મળે અને ભુખમરો દુર થાય તે ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય ફુડ ડેની ઉજવણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર-જીલ્લા ગ્રાહર સુરક્ષા મંડળ…