સારાય દેશમાં ૧૪ નવે.થી એટલે કે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂના જન્મદિનથી ૨૦ નવે. સુધી ‘સહકાર સપ્તાહ’ની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ…
Rajkot News
મહિલા લોન ટેનીસ સ્પર્ધામાં એચ.એન.શુકલ કોલેજની અકબરી અદિતી વિજેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજની વિવિધ સ્પર્ધા ચાલી રહી છે.જે અંતર્ગત આજરોજ એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજ આયોજીત મહિલા…
એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા યોજાયો કાર્યક્રમ દર વરસે એસજીએફઆઈ (સ્કુલ ગેઇમ ફેડરેશન ઓફ ઇન્ડીયા) અને આઈસીએસઈ બોર્ડ દ્વારા ક્ર્રિકેટ, ટેબલટેનિસ, ફુટબોલ, બેડ મિંટન, વોલિબોલ, ચેસ, સ્વીમીંગ,…
પ્રથમ ગુજરાતી મુવી કે જેમાં ૭૦ ટકાી વધુ એકટરો અને ૧૦૦ ટકાથી વધુ મ્યુઝીક કલાકારો રાજકોટનાં: આજ સુધી અમદાવાદ, સુરત અને વડોદરા બેઈઝ અર્બન ગુજરાતી મુવી…
અજીંકયા રહાણે સદી ચુકયો: ચેતેશ્ર્વર પુજારાની અડધી સદી: ઈન્દોર ટેસ્ટમાં ભારત મજબુત સ્થિતિમાં: ચોથી વિકેટ માટે રહાણે અને અગ્રવાલ વચ્ચે ૧૯૦ રનની ભાગીદારી ઈન્દોર ખાતે બાંગ્લાદેશ…
ફેબ્રુઆરીમાં ૧૦૧ ક્ધયાઓનો સમુહ લગ્નોત્સવ યોજાશે: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા આગામી તા.૧૭/૧૧/૨૦૧૯ને રવિવારનાં રોજ સવારે ૯:૦૦ કલાકે હેમુગઢવી હોલ રાજકોટ ખાતે…
વોર્ડ નં ૮માં નાનામવા મેઈન રોડ પર રૂ. ૬.૪૦ કરોડના ખર્ચે મ્યુનિસિપલ સ્ટોર અને શાળા માટે સંયુક્ત બિલ્ડીંગનું ટુંકમાં લોકાર્પણ તૈયાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ…
કાલે દીર્ક્ષાીઓની મંડપ મુહૂર્તવિધિ: અંતિમવાર ભાઈની કલાઈ પર રક્ષા બાંધી સ્નેહબંધન કરાશે જેમના શબ્દ-શબ્દ સત્યનું પ્રાગટ્ય થઈ રહ્યું છે એવા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવના ચરણ શરણમાં આજીવન…
જય વસાવડા, આર.જે. દેવકી અને જયેશ ઠકરાર વચ્ચે જામશે શબ્દોની સંવેદન સભર રંગત: આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં આપી વિગતો કાલાવડ રોડ ઉપર આવેલા ટી પોસ્ટ…
કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, પુષ્કર પટેલ અને કશ્યપ શુકલનાં નામની ચર્ચા: આવતા સપ્તાહે રાજકોટ શહેર અને જિલ્લાનાં પ્રમુખનાં નામની જાહેરાત થઈ જશે ભાજપ દ્વારા તાલુકા અને…