ચાણક્ય પ્રામિક વિદ્યા મંદિરના પ્લે હાઉસી ધો.૧૨ના વિર્દ્યાીઓના વાલીઓનું “વાલી સંમેલન તે વિષય પર મુખ્ય વકતા તરીકે પ્રતિકભાઈ કાછડીયા આમંત્રીત હતા તેઓની સો સ્ટેજ પર શાળાના…
Rajkot News
કાર્યકર્તા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે મારા જીવનમાં આવતી દરેક સમસ્યાનો ઉકેલ મને ભગવત ગીતામાંથી મળી રહે છે. એ જ રીતે આજના વિઘાર્થીઓ…
પુરૂષાર્થ યુવક મંડળ, રાજકોટના પ્રમુખ કિશોરભાઈ રાઠોડની એક યાદીમાં જણાવાયું છે કે તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના માર્ગદર્શન હેઠળ સંગઠન સંરચના અંતર્ગત રાજકોટ શહેર…
શિયાળાની ઋતુ આમ તો તન, મનને તંદુરસ્તી બક્ષતી ઋતુ છે. શિયાળામાં આવતા વિવિધ શાકભાજી, ફુટસ સ્વાસ્થ્ય વર્ધક છે. હાલ જામફળ, સીતાફળ, સફરજન સહિતના ફળોનું બજારમાં મબલખ…
જૈનાચાર્ય લોકેશજી, જી.જી.ગંગાધર અને સુતપ્રજ્ઞ સ્વામિ સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત રાજકોટમાં ૧૯૮૧ થી કાર્યરત લાઈફ બ્લડ સેન્ટર કે જે રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્કના નામે ઓળખાતી હતી…
પરીક્ષા દરમિયાન કોલેજોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અઘ્યાપકો સત્તાધીશોને આવેદન આપી કાળી પટ્ટી ધારણ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ…
ગુલાબ,ડચ રોઝ, જરબરા, કલકતી ગોટી, પારસ, ડિવાઈન સહિતના ફૂલોનું વેચાણ રાજકોટની રામનાથપરા વિસ્તાર દરરોજ વહેલી સવારે ફૂલોની ખુશ્બુથી મહેકી ઉઠે છે. રામનાથપરાના પુલ પાસે વહેલી સવારે…
દુષ્કર્મોના કારણો: અર્થ અને કામ, ધર્મ અને મોક્ષના માર્ગ વચ્ચે સંતુલન લોકો ભૂલી ગયા? જૈન ધર્મ સાયન્ટીફીક પરંતુ જૈનોએ સંકુચિતતા છોડવી જરૂરી… જૈનાચાર્ય લોકેશમુનીજીએ ‘અબતક’ સાથેની…
ઉપપ્રમુખમાં ઈન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરીમાં જયેશ બોઘરા, મનોજ તંતી સહિત હોદામાં વધુ ૮ અને કારોબારીમાં વધુ ૧૦ ફોર્મ ભરાયા સિનિયરો ચૂંટણીથી દુર કે પડદા પાછળ કે નારાજગી…
આગામી તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન કડવા પાટીદારોનાં કુળદેવી માં ઉમિયાનાં સ્થાનક ઉંઝા ખાતે ભવ્યાતિ ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ગુજરાત સહિત…