શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશનનું સઘન ચેકિંગ: માસ્ક ન પહેરનાર લોકો પાસેથી પણ ૨૭,૦૦૦નો દંડ વસુલાયો કોરોનાના સંક્રમણની કડીને તોડવા માટે મહાપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી…
Rajkot News
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સિરામિક ઉધોગ પ્રત્યે સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગાઉ ઉદ્યોગને પ્રતિ એસસીએમ રૂ.૨ની બિલ રાહત આપ્યા બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ફરી વધારાના રૂ.૨.૫ની…
ફાઇલના પ્રિ-ઓડિટને બદલે એક- એક બિલ ઓડિટ કરવાની પળોજણથી વિકાસ કામો અટકી પડે તેવી દહેશત હોવાનો સભ્યોનો બળાપો તાલુકા અને ગ્રામ્ય કક્ષાના ૧૫ હજારથી વધુના કામ…
તાવ આવતા ગઇકાલે કરાવ્યો હતો રિપોર્ટ: યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા ભાજપના વધુ એક નેતા કોરોના મહામારીમાં સપડાઈ ચૂક્યો છે આજે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા ભરત પંડ્યાનો…
જિલ્લા ભાજપમાં ચાર ટર્મ મહામંત્રી તરીકે પ્રશંસનીય કામગીરી કરેલી સ્વ.દિલીપભાઈ ગાંધી ૧૯૮૫થી ભાજપમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. તે વખતના સૌરાષ્ટ્રમાં કામ કરતા સંગઠન મંત્રી સ્વ.ચકુભાઈ…
ગોમય ગણેશ અભિયાનને પ્રચંડ પ્રતિસાદ બાદ આયોગની વધુ એક પહેલ : ડો. કથીરીયા ગોમય ગણેશ અભિયાનને દેશભરમાં મળેલી પ્રચડ સફળતા બાદ રાષ્ટ્રીય કામધેનુ આયોગે આગામી સમયમાં…
અમદાવાદમાં કારગર નિવડેલી સિસ્ટમના મોનીટરીંગ માટે તબીબો અને ટેકનીશ્યોની ૭ સભ્યની ટીમ રાજકોટમાં કોવિડના ૧૦ વોર્ડમાં ૪૦ મોબાઈલ,૪૧ ડેટા ઓપરેટર,૧૬ મોબાઈલ કાઉન્સિલર, સ્પેશિયલ સોફટવેર અને હોસ્પિટલ…
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા પરિવારજનોને દર્દીના ખબરઅંતર આપવાં વિડીયો કોલિંગનો નવતર પ્રયોગ તબીબો દર્દીના પરિવારને દિવસમાં એક વાર વિડીયો કોલ કરી દર્દીની સ્થિતિથી વાકેફ કરાવે…
કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી રહેલા જુદાજુદા પગલાંઓ અનુસંધાને શહેરની જુદીજુદી બેંકો, ઓફિસો, દુકાનો કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં…
રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંંઘના કમિટી મેમ્બર્સનો સંપૂર્ણ સાથ-સહયોગ ગોંડલ સંપ્રદાયના ગુરુપ્રાણ પિ૨વા૨ના તપસમ્રાટ પૂ. ૨તિલાલજી મ઼સા. એવં પૂજયવ૨ા અપૂર્વશ્રુત આ૨ાધિકા પૂ. મુક્તલીલમ ગુરુણીના સુશિષ્યા અખંડ…