રાજકોટન્યૂઝ : બ્રહ્માંડમાં આજે વધુ એક ખગોળીય ઘટના સર્જાઈ રહી છે, અને આજે 20મી માર્ચ એટલે કે પૃથ્વી પર સમગ્ર વર્ષનો મિડલ દિવસ છે. આજે દિવસ અને રાત બન્ને એક સરખા જ થાય છે. જેમાં અડધો દિવસ સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે અડધો દિવસ ચંદ્રની રોશની રહે છે. આ દિવસ પછી પ્રતિદિન દિવસ લાંબો અને રાત ટુંકી થતી જાય છે. આ દિવસ થી સૂર્ય વિષુવવૃતને છેદવાનું શરુ કરે છે. પૃથ્વી સૂર્ય ની આસપાસ સીધી નહીં પણ 23.5 અંશ નમેલી રહીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી હોવાથી આપણો દેશ અને અન્ય રાષ્ટ્રો ઉત્તર ગોળાધઁ માં આવેલા છે, અને તેથી સૂર્ય ના કિરણો ત્યાં સીધા પડવાથી હવે પછીના દિવસોથી ગરમીમાં પણ વધારો થશે. 20 માર્ચ ના રોજ મહા સમપૃકાશીય દિવસ હોય પૃથ્વીના બન્ને ગોંળાઘઁ માં સૂર્ય પ્રકાશ સમાન પડશે, અને દિવસ તેમજ રાત સરખા હશે. આ દિવસે સૂર્ય પૂર્વ ક્ષિતિજ ઉપર ઉગે છે. તેને વસંત ના અંત ની મોસમ કહેવાય છે. 21 મી માર્ચ થી સૌર ચૈત્ર નો આરંભ થતો હોય પયાઁવરણ પૂરક એવા વૈશ્વિક દિન તરીકે ઉજવવા માં આવે છે.
Rajkot News
11 મો જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન પિતા વિહોણી 51 દીકરીઓને 75 થી વધુ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપી હોંશભેર સાસરે વળાવાશે રાજકોટ ન્યૂઝ : રાજકોટના આંગણે ડ્રીમ…
પ્રેમ સંબંધ પાંચ મહિના પણ ન ટક્યો : ઓશિકા વડે મોઢું દબાવી ઠંડા કલેજે હત્યા નિપજાવી આરોપી ફરાર રાજકોટ ન્યૂઝ : શહેરમાં હવે સામાન્ય બાબતોમાં મારામારીથી…
જીવદયાના હિમાયતી અને સગપણ સેવા યજ્ઞ ચલાવતા હેપી મેરેજ બ્યુરોના સફળ સંચાલક હિમાંશુભાઈ ચિનોઇ બાપદાદાની શાખ અને સેવા જાળવી રાખવાનું શ્રેય કુદરતની કૃપાને આપે છે જન્માક્ષર…
વિવિધ ક્ષેત્રે યોગદાન અને કૌવત દાખવનાર 146 ભાઈ બહેનોનું સ્કીલ એવોર્ડથી કરાયું સન્માન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ઘોઘુભા જાડેજા (ઘંટેશ્ર્વર) અને અશોકસિંહ પરમારના…
અબતક, રાજકોટ ન્યૂઝ : ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન એ સમગ્ર ગુજરાતનાં શહેરોમાં કામ કરતી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય લક્ષી સંસ્થા છે. જે ત્રિલોકભાઈ આર. પરીખ ના માર્ગદર્શનમાં કાર્યરત છે. આ…
પરસોતમ રૂપાલાએ સુંદરકાંડના પાઠ અને દાદાના દિવ્ય દર્શનનો લ્હાવો લીધો અબતક, રાજકોટ ન્યૂઝ : રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ ,રાજકોટનું સૌથી…
શુક્રવારથી જણસીની ઉતરાય બંધ પડત્તર માલ હશે તો હરાજી ચાલુ રખાશે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આગામી શુક્રવારથી સળંગ 11 દિવસ એટલે કે 1 એપ્રિલ સુધી માર્ચ એન્ડીંગની…
વતનમાં વેચાયેલી જમીનમાં રૂપિયાનો ભાગ માંગતા માતાએ બાદમાં આપવાનું કહેતા પુત્રએ માતા લોખંડના પાઇપથી પ્રહાર કર્યા રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં બે એકર વેચેલી જમીનમાં રૂપિયાનો ભાગ…
2010માં થયેલા સર્વેમાં મંચ્છાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં 750 ઝુંપડા હતા જે આજે 1004એ પહોંચ્યા: નગરસેવિકાના પતિ સામે આકરી કાર્યવાહીના એંધાણ શહેરના ગોકુલનગર આવાસ યોજનામાં ક્વાર્ટર ફાળવણીમાં ભ્રષ્ટાચાર…