અબતક, પોરબંદર કુદરતે તમામને સ્વતંત્ર્ાતાનો સરખો અધિકાર આપ્યો છે, પરંતુ માનવીએ ધરતીના ભાગલા પાડી દીધા છે. જેથી વિદેશમાં લોકોને હરવા-ફરવા જવા માટે પાસપોર્ટ વિઝા મેળવવા પડે…
Porbandar
અબતક, પોરબંદર કુતિયાણામાં ત્રણ વષ્ર્ા પહેલા મહિલાના હત્યાના પ્રયાસની ઘટના બની હતી. જેમાં પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટે આરોપીને છ વષ્ર્ાની સજા ફટકારી છે. કુતિયાણાના બહારપુરામાં રહેતા નરેશ…
અબતક, પોરબંદર રાષ્ટ્રની દરિયાઈ સલામતી અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવા માટે, ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિદેશક કે નટરાજન દ્વારા 28 ઓક્ટોબર, 2021ના રોજ સ્વદેશી રીતે નિર્મિત ભારતીય…
અબતક-પોરબંદર પોરબંદર ખાતે ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા ચાર સ્થળો નિયત કરાયા હતા. જેમાંથી અસ્માવતી ઘાટ પાસે બનાવાયેલ કુંડ ખાતે પરમ દિવસે મોડી સાંજ સુધીમાં મોટી…
પોરબંદર, અશોક થાનકી: કીડી ખાઉ પ્રાણી આવું નામ સાંભળતા જ આશ્ચર્ય પામી જવાય છે. કઇંક અજુકતું નામ લાગતું કીડિ ખાઉ કોઈ કીડી કે કીડીની પ્રજાતિ તો…
રાજ્ય સરકારની વેકસીન આપવાની મોટી-મોટી વાતો વચ્ચે વેકસીનની અછતને કારણે પોરબંદર જિલ્લા સહિત સમગ્ર રાજ્યને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેકસીનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં…
અશોક થાનકી, પોરબંદર જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવાની હિલચાલ ચાલી રહી છે. પોરબંદર સમગ્ર જિલ્લામાંથી આ પ્રોજેકટ સામે વિરોધના સૂર ઉઠયા છે,…
હાલ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ છે. છેલ્લા બે દિવસ થયા મેઘરાજા ગુજરાત પર મહેરબાન થયા છે. રાજ્યમાં અમુક વિસ્તારોમાં અતિશય વરસાદ પડવાથી ગામો…
ખૂબ જ ઝેરી ગણી શકાય કે જેના ડંખ બાદ તેના ઝેરના ઈલાજ માટે હજુ સુધી એન્ટી ડોઝ પણ ઉપલબ્ધ નથી, તેવો બંગડીયો દરિયાઈ સાપ પોરબંદરમાં મળી…
પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં છેલ્લા સવા વર્ષમાં રૂપીયા પાંચ કરોડ જેટલો ખર્ચ થયો છે. આ ખર્ચ મામલે પણ ભ્રષ્ટાચારના ખૂલ્લા આક્ષેપો થઈ રહ્યાં છે. પોરબંદર જિલ્લામાં…