વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દુશ્મનાવટ થાય તેવા વીડિયો વાયરલ કરનાર લેભાગુઓનું પોલીસ દ્વારા શોધખોળ પોરબંદર ‘અબતક’ દૈનિક અને ચેનલના પ્રતિનિધિ અશોક થાનકીએ કમલા…
Porbandar
બટાલીયનના ડેપ્યુટી કમાન્ડરની ફરિયાદ પરથી હત્યાની કોશિશનો નોંધાતો ગુનો ફાયરીંગ કરનાર શખ્સની માનસિક સ્થિતિ સ્વસ્થ ન હોવાનું, હત્યા અને હત્યાની કોશિષનો નોંધાતો ગુનો વિધાનસભાની ચૂંટણીમાં કોઇ…
ગુજરાત વિધાનસભાનીચૂંટણીને હવે આંગળીના વેઢાથી ગણી શકાય તેટલા જ દિવસો બાકી રહ્યા છે. પોલીસ દ્વારા ચુંટણીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે ત્યારે ગઈ કાલે…
પોરબંદર: માછીમારોને 3 દિવસમાં બોટોનું ઓનલાઇન વેરિફિકેશન કરાવી લેવા તાકિદ પોરબંદરના માછીમારોને 3 દિવસમાં બોટોનું ઓનલાઈન વેરિફિકેશન કરાવી લેવા સૂચના આપવામાં આવી છે. તારીખ રર…
ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખરિયાને તો રાત્રે અઢી વાગ્યે ફો આવ્યો કે લડવા માટે તૈયારી કરો ગુજરાત પ્રદેશ નેતાઓએ વધુ એક વખત પોરબંદર વિધાનસભા માટે ધારાસભ્ય બાબુભાઈ…
માધવપુર ઘેડ ખાતે વિધિવાદ પરંપરાગત રીતે ભગવાંન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજી તુલસી વિવાહ કરવામાં આવે છે ત્યારે દેવદિવાળી ને દિવસે અગિયારસ ને દિવસે કન્યા પક્ષના મહંત પંકજભાઈ…
તાજેતરમાં અમદાવાદ ખાતે 58મી ગુજરાત સ્ટેટ રાયફલ-પિસ્તોલ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં પોરબંદર જીલ્લાના રમતવીરોએ ગૌરવ વધાયુઁ છે, ત્યારે પોરબંદર ડીસ્ટ્રીકટ રાયફલ એશોશીયેશનના કોચ તેમજ ટ્રસ્ટીઓની…
માનસિક બીમાર તરૂણીએ કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત: પરિવારમાં કલ્પાંત અબતક રાજકોટ પોરબંદરના મોઢવાડ ગામે રહેતા માલધારી પરિવારની સગીર પુત્રીએ કેરોસીન છાંટી જાત જાળવી લેતા પરિવારમાં…
ગેરકાયદે દબાણો દૂર કરતી વેળાએ પોરબંદરમાં દરગાહ ડીમોલીશન બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ સાથે ઘષ્ર્ાણ થતા પોલીસે ટીયર ગેસ અને લાઠી ચાર્જ કયર્ો…
ગેરકાયદેસ બાંધકામ કરતા હોવાનું કરી કાર અને 10 લાખ ન આપતા બિલ્ડરને આપી ધમકી: શખ્સ સામે નોંઘતો ગુનો પોરબંદર પાલિકાના ટીપી કમિટીના ચેરમેન પાસે પ્રફુલ દત્તાણી…