Porbandar

IMG 20230117 WA0005

પોરબંદર દરિયામાં ફિશીંગ બોટમાં આગ લાગતા કોસ્ટગાર્ડ દ્વારા 5 ખલાસીઓના દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.પોરબંદરની જય ભોલે નામની ફિશિંગ બોટ દરિયામાં 50 કિમી દુર ફિશિંગ કરી…

WhatsApp Image 2022 12 20 at 10.51.34 2.jpeg

ગુજરાતીમાં કહેવત છે કે “ઉતાવળે આંબા ન પાકે” પરંતુ આ કેહવત ખોટી પડી છે અને સીઝન પહેલા જ આંબા પાકી ગયા છે. ભર શિયાળે આંબા પાકી…

Untitled 1 49

પોરબંદર વિધાનસભા બેઠકમાં અર્જુન મોઢવાડિયાની મોટી જીત થઇ છે. કોંગ્રેસના આ નેતા જીત બાદ વિપક્ષ નેતા બને તેવા ઉજળા સંકેતો જણાઇ રહ્યાં છે. પોરબંદર બેઠક પર…

Untitled 1 13

2796 મતની લીડ સાથે વિજેતા ન્યુઝ વાયરલ ગુરૂવાર તારીખ 8 ના પોરબંદર વિધાનસભા સીટની ચુંટણીનું પરિણામ 8 ડીસે. ગુરૂવારે જાહેર થવાનું છે. પરંતુ તે પહેલા જ…

IMG 20221205 WA0032

પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેલાયેલ બરડા ડુંગરમાં વિવિધ પ્રજાતિના અસંખ્ય પશુ-પક્ષાીઓ વસવાટ કરે છે, ત્યારે આવા વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે ડુંગર વિસ્તારમાં 100 થી…

Screenshot 2 35

પાલિકાના ચીફ ઓફીસર, ટી.પી.ઓ, બે બિલ્ડર પાસે  ખંડણી અને પત્રકાર પર હુમલો  સહિત નવ ગુનાઓ નોંધાયા પોરબંદરમાં ખંડણી અને ધમકીના ગુન્હાના  પ્રફુલ દત્તાણીને તાજેતરમાં પંજાબમાંથી પોલીસે…

Untitled 2 Recovered Recovered Recovered Recovered 7

 પોરબંદર: પૂર્વ પ્રેમિકાની હત્યામાં આરોપીને આજીવન કેદ પોરબંદરના ઓડદર ગામે રહેતા ભુરા ઉર્ફે પરબત લાખા ઓડેદરાને ત્ર્ાણ વર્ષ પૂવર્ે કરેલી હત્યાના ગુન્હામાં કોર્ટે તકસીરવાન ઠેરાવ્યો હતો…

atteck 4

બે મહિલા સહિત પાંચ શખ્સોએ ઘરમાં ઘુસી મારમાર્યો પોરબંદરના નવી ખડપીઠ વિસ્તારમાં મહિલા પર બે મહિલાઓ સહિત 4 થી પાંચ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં…

deth 7

પોરબંદરના રાતીયા ગામે યુવાને શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી હતી. આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ…

Untitled 1 160

બિલાડીના ટોપની ફૂટી નિકળેલા બે બિલ્ડર પાસે રૂા.25 લાખની માંગણી અને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકી‘તી પોરબંદરમાં સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલિંગ કરી બની બેઠેલો…