પુત્રીની સગાઈની લાલચ આપી ગોવાણાના શખ્સે બોલાવી આચર્યું કૃત્ય લાલપુર તાલુકાના ગોવાણા ગામની વાડીમાં પોરબંદરની પ્રોઢાને ગાંધી રાખી દુષ્કર્મ આચાર્ય હતું. ત્યારબાદ પૈસાની માંગ કરી હોવાનો…
Porbandar
સુદામા નગરીમાં શિવસેનાનું સંગઠન મજબૂત બનાવવા નવા હોદેદારોને સોંપાઇ જવાબદારી પોરબંદર જિલ્લામાં શિવસેના મજબુત રીતે સંગઠીત થઈ રહી છે ત્યારે તેની બાઈક રેલી દરમિયાન વિવિધ સમાજના…
પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરની ખોટી સહી કરી જમીન રિ-ગ્રાન્ટનો ડુપ્લીકેટ ઓર્ડર ધાબડી 3.15 લાખની ઠગાઇ કરી પોરંબદર તાલુકાના વિસાવાડ ગામનાના સર્વે નંબર 2051ની 2 એકર…
આજે આપણે સૌ કોઈ ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે આ ડિજિટલ યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા જોવા મળે છે ત્યારે આજે રાજયમાં વધુ એક…
પોરબંદર ઉદ્યોગનગર પોલીસ મથકમાં થોડા દિવસ પહેલા થયેલી હત્યાની ઘટનામાં બેદરકારી દાખવનાર મહિલા ફોજદાર સહિત પાચ પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં ખડભડાટ…
પોરબંદર એરપોર્ટ પર આવતી-જતી તમામ વિમાની સેવા હાલ બંધ કરી દેવાઈ છે, જેના કારણે અમદાવાદ, મુંબઈ તેમજ દિલ્હી સુધી જવા માટે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો…
માંસહારી સીગલ પક્ષીઓને ધરેલુ બનાવટ ના ચણ ન નાખવા પ્રાકૃતિક યુથ સોસાયટીની અપીલ પોરબંદરમાં રૂપકડા વિદેશી પક્ષી એવા સિગલ પક્ષાીઓ હાલ મહેમાન બન્યા છે, ત્યારે…
અજાણ્યા શખ્સોએ માથામાં ધોકા માર્યા: હત્યાની કોશિષનો નોંધાતો ગુનો પોરબંદરના છાયા વિસ્તારમાં મીરા ડે નામની દુધની ડેરી ધરાવતા મેર યુવાન પર અજાણ્યા શખ્સોએ ધોકાથી ખૂની હુમલો…
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી મહિલાએ સરકારી સ્કૂલના પ્રિન્સિપાલના ત્રાસને લઈને ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે હાલ આ મહિલાને સારવાર માટે…
પોરબંદરના ભંગાર બજારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે આ વૃદ્ઘને બોથડ પદાર્થ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાયર્ો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું, ત્યારબાદ…