પોલીસની કામગીરી સામે આક્ષેપો કરી છાયા નગરપાલિકાના સુધરાઈ સભ્યોએ સામૂહિક રાજીનામા આપી દેવાની ચિમકી ઉચ્ચારી પોરબંદર ભાજપના યુવા આગેવાન અને સુધરાઈ સભ્ય ભરત ઉફર્ે ભલા મૈયારીયા…
Porbandar
છ ખલાસીઓનો બચાવ: મહારાષ્ટ્રનો યુવાન લાપતા દિવના વાણાંકબારા ગામની બોટ પોરબંદરથી હર્ષદ વચ્ચેના દરિયામાં એન્જીન ગરમ થતા આગ ભભૂકી ઉઠવા છ ખલાસીઓનો બચાવ થયો હતો જયારે…
૧૫ દિવસના આ ‘બીચ ફેસ્ટિવલ’માં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ગ્યા વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર સોમનાથ હાઇવે ઉપર માધવપુર ઘેડના…
ત્રણેય કોલેજ બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી રૂા.૫૨૮ કરોડ અને રાજ્ય સરકાર તરફથી રૂા.૩૯૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે ગુજરાતમાં પ્રજાજનોને સારી આરોગ્ય સુવિધા મળે અને મેડિકલમાં…
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે આર્મીના ૫૦૦ જવાનો દ્વારા પોરબંદરથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા યોજવામાં આવી છે. આર્મી જવાનોની સાયકલ રેલી રાજકોટ પહોચી ત્યારે પોલીસ…
પોરબંદર ચોપાટી ખાતે આયોજિત ચકડોળ વગરના નીરસ જન્માષ્ટમીના લોકમેળા ને ધંધાર્થીઓના લાભાર્થે એક દિવસ લંબાવવામાં આવ્યો છે. આજે જીલ્લા કલેકટરે લોકમેળો એક દિવસ લંબાયો હોવાની જાહેરાત…
રૂા.૩.૩૧ લાખના મુદામાલ સાથે છ મહિલા સહિત ૬૧ની ધરપકડ સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ નિમિતે રમતા જુગાર પર પોલીસે દરોડા પાડવાનો દોર જારી રાખ્યો હોય તેમ ગઇકાલે રાજકોટ,…
ધારાસભ્ય કાંધલ જાડેજાએ ગામના લોકો અને ખેડુતોને સાથે રાખી પીજીવીસીએલની મુલાકાત લીધી પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાની અંદર આવતા દરિયાઇ પટ્ટીના તેમજ ઘેડ વિસ્તાર ના ગામડાઓ જેમ…
પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશાળ 3 કરોડ ને 98 લાખના ખર્ચે 30 બેડની સરકારી હોસ્પિટલ બનાવામાં આવશે તેનું આજ…
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને દેવી ચિત્રલેખાજીએ પણ ર્માં ખોડલના દર્શન કર્યા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અનેભાગવત કથાકાર દેવી ચીત્રલેખાજીએ ખોડલધામ મંદિરે…