પોરબંદર-શાલીમાર, આજથી અને ઓખા-ગોહાટી 4 એપ્રિલથી રવાના થશે પશ્ચિમ રેલવે દ્વારા પાર્સલ વિશેષ ટ્રેન સેવા અંતર્ગત દેશભરમાં ચિકિત્સા ઉપકરણ, દવાઓ, ખાદ્યસામગ્રી વગેરે જેવી વધુ પડતી આવશ્યક…
Porbandar
ઓછા કર્મચારીઓને કામ પર મોકલી રૂ. 8.46 લાખની સરકાર સાથે છેતરપિંડી કરી: ઇ.એસ.આઇ.ની રકમ કર્મચારીના ખાતામાં જમા ન કરાવી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા કોર્ટમાં સફાઇ કામનો…
પરિશ્રમ સોસાયટીનો શખ્સ કિન્નર ન હોવા છતાં રૂણ ધારણ કરી લોકોને ગુમરાહ કરે છે અને પૈસા પડાવે છે શહેરમાં નકલી કિન્નરોનો પગપેસારો થયો છે. આવા કિન્નરો…
મત્સ્ય બંદરના સ્થળને લઇને કોંગ્રેસે માછીમાર સમાજને ગેરમાર્ગે દોરી વિવાદ ઉભો કર્યો: વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોરબંદરમાં મત્સ્ય બંદરના નવા સ્થળની બાબતને લઈને કોંગ્રેસે જે…
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના રેવદ્રા ગામમાં સરકારના આદેશ પહેલાથી જ સરકારી પ્રાથમિક શાળા ધમધમી રહી હતી. આ શાળામાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું.…
દર્દીઓના પરિવારજનોને ઇન્જેકશનો બહારથી લેવા કરાય છે મજબુર સરકારની બેદરકારીથી આરોગ્ય કર્મીઓની મહેનત એળે જતી હોવાની ચર્ચા પોરબંદરની સરકારી જનરલ તેમજ સરકારી કોવિડ હોસ્પિટલમાં લોહી પાતળા…
પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં પાન-માવાનો પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્રાું છે. નસર્ગિં સ્કૂલ ખાતે સ્થળાંતર થયેલ સરકારી હોસ્પિટલના લગભગ દરેક ખૂણા પર પાન-માવાની પીચકારીઓ…
ડેપ્યુટી કલેક્ટર કે.વી. બાટીએ કિર્તી મંદિરના એક એક સ્થળની વિશેષ સમજુતિ આપી બોલીવુડ અભિનેતા આમિરખાન તેમની એનીવર્સરી ઉજવવા તાજેતરમાં સાસણ ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે…
ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં વિવિધ જગ્યાએ ગુના આચર્યાની કબૂલાત: ગેંગ ‘પોલીસ’ બની લોકો સાથે છેતરપિંડી આચરતી તેમજ છળકપટથી દાગીના પડાવી લેતી પોરબંદર…
દેશ-વિદેશથી પર્યટકો અહીં આવે છે સાફ સફાઇ અનિયમિત: લેસર શો પણ બંધ કરાયો: યોગ્ય જાળવણી અંગે અનેક વખત રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી સરકાર…