Porbandar

images 1517817513248 rape.jpg

જીલ્લા પોલીસવડા અને ગૃહમંત્રી સુધી રજુઆત  પોરબંદરના ધરમપુર ગામે એક સગીરા સાથે દુષ્કર્મ થયું હોવા છતાં પોલીસ દુષ્કર્મ અંગેની ફરિયાદ ન લેતી હોવાના આક્ષોપ થયા છે.…

corona test lab

પોરબંદર જિલ્લામાં કોરોના ટેસ્ટ અંગે કોઈ ખાનગી લેબને મંજુરી આપવામાં આવી નથી અને આ અંગે કોઈ ખાનગી લેબોરેટરીએ માંગણી ન કરી હોવાનું તંત્ર જણાવી રહ્રાું છે,…

accident.jpg

પોરબંદરના એરપોર્ટ વિસ્તારમાં આજે એક અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતમાં પાંચ વર્ષની એક બાળકી અને તેની માતા ઘાયલ થયા હતા, જેમાં માતાનું મોત નિપજ્યું છે. રાણાવાવ…

WhatsApp Image 2021 04 15 at 09.39.34

પોરબંદરની ચોપાટી પર ચાઈનીઝ બજારનો વિવાદ વધુ એક વખત વકર્યો  છે. અહીં રસ્તાનું કામ શરૂ થતા ભૂતકાળમાં અહીં રેકડી રાખતા ધંધાથર્ીઓએ કામ અટકાવવા પ્રયાસ કર્યો  હતો…

WhatsApp Image 2021 04 15 at 09.34.43

બંદરમાં ફાયર સેફટીની સુવિધા આપવા માછીમારોની માંગ દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા પાંચેક વર્ષ પહેલા પાકિસ્તાનની બોટ પકડી લેવામાં આવી હતી. જે બોટ પોરબંદરના સુભાષનગરના હાર્બર મરીન…

963420 lockdown

બગવદરમાં 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર  પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના સંક્રમીત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આજે બગવદર ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં…

government polytechnic college porbandar 74003 1

પોરબંદર શહેરમાં એક અઠવાડીયાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્રાું છે. ત્યારે પાલિકા કચેરી ખાતે પણ બિનજરૂરી ન આવવા પાલિકાના અધિકારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. પોરબંદર…

coronavirus

પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓના આંકડાઓ છૂપાવવા માટે મોટી રમત ચાલતી હોવાના આક્ષોપ થયા છે. અહીં કોરોના માટેના સ્વોબ સેમ્પલ પણ યોગ્ય રીતે લેવામાં ન આવતા હોવાના…

night curfew 1

સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, પાટણ, મોરબી, ગોધરા, દાહોદ, ભૂજ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલી એમ 20 શહેરમાં રાત્રે…

covid 19 vaccination 1500 991 2

પોરબંદરનું વહીવટીતંત્ર કોરોના વેકસીન અંગેની કામગીરીમાં ખૂબ જ વ્યસ્ત બની ગયું છે. બે દિવસમાં ચા વાળા અને પાનવાળા સહિતના સુપર સ્પ્રેડર હોય તેવા  લોકોને કોરોના વેકસીન…