મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાનમાં પડેલો લાકડાનો વેસ્ટ જથ્થો મળી અંદાજે 12 ટ્રેકટર સ્મશાનમાં નિ:શુલ્ક આપ્યા માધવપુર ઘેડ ખાતે હિન્દુ મુસ્લિમ ની એકતા જોવા મળી માધવપુર મૂળ…
Porbandar
9,999 લીટરની કેપેસીટીવાળી ટેન્ક આવી જતા દદીઓને થશે રાહત પોરબંદર જિલ્લો મોટા પ્રમાણમાં કોરોનાથી પ્રભાવિત થયો છે અને વધતી જતી દદર્ીઓની સંખ્યાના પરિણામે ઓકિસજનની અછત પણ…
હાલ પોરબંદરની કોવિડ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. શિફ્ટ થયેલ નસિઁગ કોવિડ હોસ્પિટલ ખાતે પણ પ0 માંથી પ0 બેડ દર્દીઓથી ભરાઈ ગયા છે. પરંતુ…
પોરબંદરમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે. હાલ સરકારી કોવિડ હોસ્પિટલમાં તમામ દર્દીઓ ઓકિસજન પર છે. જેને લઈ આ હોસ્પિટલમાં દરરોજનો ર8 હજાર લીટર જેટલો ઓકિસજન દર્દીઓને…
ગોંડલ, જેતપૂર, જામકંડોરણા, ઉપલેટા, કુતિયાણા, બાટવા, કેશોદમાં અપાશે એમ્બ્યુલન્સ હાલ કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે. દિન -પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે ગોંડલ શહેર પંથકમાં…
પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલનો સ્ટાફ સાચો કોરોના વોરિયર્સ બની રહ્રાો છે. અહીં ફરજ બજાવતા એક નર્સના પતિને હ્રદયની બિમારી હોવાથી આ નર્સની તેના ઘરે જરૂર છે,…
માધવપુર ઘેડ ખાતે ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા હાલ કોરોના વધતા સંક્રમણને લઈને હાલ પોરબંદર સિવલ મા સારવાર લઈ રહિયા…
પોરબંદર જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે શહેરની મુખ્ય કોવિડ હોસ્પિટલ તેમજ મંજૂરી મળેલ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓથી…
પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ વધતા મૃત્યુના કેસમાં પણ વધારો થઈ રહ્રાો છે. હાલ સ્મશાન ભૂમિમાં પણ વેઈટીન્ગ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને સ્મશાનમાં આવતા મૃતદેહોની…
પોરબંદરની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. બીજી તરફ ડોકટર સહિત મેડીકલ સ્ટાફનો અભાવ પણ જોવા મળે છે. તેમ છતાં અહીંથી ડેપ્યુટેશન પર બહારના જિલ્લામાં…