કોર્પોરેશનની ઝોન કચેરી અને વોર્ડ ઓફિસે પણ મળશે ફ્રી વાઈફાઈ: બે થી અઢી માસમાં સુવિધા કાર્યરત થઈ જશે: મ્યુનિ.કમિશનર હાલ શહેરમાં રેસકોર્સ રીંગ રોડ અને બીઆરટીએસ…
Gujarat News
સમસ્ત દલિત સમાજે રેલી કાઢી મામલતદારને આપ્યું આવેદન: ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા માંગણી સમસ્ત બગસરા તાલુકાના દલિત સમાજે આવેદન પત્ર આપી જણાવ્યું કે અમરેલી જિલ્લાના વરસડા…
વૃજફંડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કોસ્ટ એકાઉન્ટન્ટ ચૈતન્ય પડીયા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રિયંક કોઠારી સાથે ‘અબતક’ ચાય પે ચર્ચા શહેરમાં વૃજફંડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કોસ્ટ એકાઉન્ટન્ટ પ્રિયંક…
શહેરના મવડી વિસ્તારમાં આકાર લઈ રહેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગ્રીન ટાઉનશીપમાં અપાશે સ્વીમીંગ પુલ, કલબ અને જીમ સહિતની ૩૬ સુવિધાઆ ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલનું ગોલ્ડ સર્ટીફીકેટ…
૪ ટ્રેડમાં ૬૩ જગ્યાઓ હતી જે ૧૬ ટ્રેડમાં વધારી ૨૫૦ કરાઈ: અરજન્ટ બિઝનેશ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની બહાલી: શહેરમાં ૯૬૧ સીસીટીવી કેમેરા લગાવવા માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરાશે…
રૈયા રોડ પર સદ્ગુરુ‚ ર્તિધામમાં જનસુવિધા કેન્દ્રમાં સર્વેના ફોર્મ ભરવા રૂ.૧૦૦ લેવાતા હોવાની ફરિયાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સુધી પહોંચી: વિજીલન્સ દોડાવાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના…
જન્મ-મરણના દાખલાના કાગળની ગુણવત્તામાં પણ સુધારો કરાયો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મેરેજ રજિસ્ટ્રેશનની ત્રણ નકલો જ આપવામાં આવતી હોવાની ફરિયાદો મળતા આ અંગે સ્ટે.કમીટીના ચેરમેન…
અમિત શાહ ચાર્ટડ પ્લેનમાં સાંજે ૭ કલાકે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પાંચ મિનિટના ટૂંકા રોકાણ પછી બાયરોડ સોમના જવા રવાના થશે: શહેર ભાજપ દ્વારા…
ત્રણેય ઝોન કચેરીએ વેરા વસુલાતની કામગીરી શરૂ કરવા અધિકારીઓને આદેશ આપતા પુષ્કર પટેલ રાજકોટ મહાનગરપાલિકામાં હાલ વેરામાં વ્યાજ માફી યોજના ચાલતી હોવાના કારણે કરદાતાઓનો ધસારો રહે…
આર્યવીર સ્કુલનો ત્રીજો વાર્ષિક ઉત્સવ રંગારંગ ઉજવાયો: બાળકો દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરાઈ: પ્રેક્ષકો પ્રભાવિત ‘અસ્માકં વીરા ઉત્તરે ભવન્તુ…’ ના સૂત્રને ર્સાક કરતી આર્યવીર સ્કુલ દ્વારા…