ઉનાળો ધીમા પગલે રાજયભરનાં શહેરમાં પગપેસારો કરી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા લોકો શેરડીનો રસ પીવે છે. રાજકોટમાં પણ ઠેર ઠેર શેરડીના રસના ચીચોડા…
Gujarat News
ગઝલ, નઝમ અને ગીત તરબોળ આલ્બમના વિમોચન પ્રસંગે અનેક આગેવાનો-ચાહકોની ઉપસ્થિતિ ગઝલ સમ્રાટ અને હિન્દી ફિલ્મોના પાર્શ્ર્વ ગાયક મનહર ઉધાસના ૩૩માં આલબમ આરાધનાનું અનેક મહાનુભાવો-ચાહકોની ઉપસ્થિતિમાં…
બે બહેનોને ભગાડી જનારની દુકાનને આગ ચાંપી:ચુસ્ત બંદોબસ્ત અંજારમાં બે બહેનોને વિધર્મી યુવકે ભગાડી ગયા બાદ યુવતીનો કોઇ પત્તો ન મળતાં શુક્રવારે બજારમાં આવેલી યુવકની દુકાનને…
જાલીનોટનું પગેરૂ અમદાવાદ તરફ નીકળે છે પણ મુળ સુધી પહોચવું મુશ્કેલ: પુનિતનગરમાંથી ચાર કરોડની જાલીનોટ કયાં છાપી? અને કાર કોની સહિતના મુદે મુળ સુધી પહોચવા કવાયત…
પદ્મભૂષણ અને પદ્મશ્રી ડો.રેડી, ડો.સુદ સહિત દેશના જાણીતા તબીબો માર્ગદર્શન આપશે: ઇન્ડિયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજી દ્વારા આયોજન: તબીબો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે સૌરાષ્ટ્રના તબીબી હબ ગણાતા રાજકોટના…
મંદિરના નિર્માણ માટે લોકોના સુચનો ઉપર ખાસ ધ્યાન અપાશે: ઘન કચરાના નિકાલ માટે યોગ્ય સુવિધા ઉભી કરવાની કલેકટરની ખાતરી: જરૂર પડશે તો ભંડોળ ૫ કરોડથી વધારાશે…
આજી નદીમાં ઉગી નીકળતી ગાંડીવેલની સમસ્યાનો કાયમી નિકાલ માટે ઘડાતુ આયોજન રાજકોટ શહેરના મધ્યમાંી પસાર તી ઐતિહાસીક એવી આજી નદી જાણે ગાંડીવેલની નદી બની ગઈ હોય…
હોટલ, રેસ્ટોરન્ટ, ગેરેજ અને ડેરી ફાર્મ પર ધોંસ બોલાવાશે: ઉનાળાના દિવસોમાં પાણીનો કરકસર યુકત ઉપયોગ કરવા મ્યુનિ.કમિશનરની શહેરીજનોને અપીલ ગત વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા અપર્યાપ્ત વરસાદના…
૧૦૦૦ રીઢા બાકીદારોની મિલકત સીલ કરવા આવતા સપ્તાહથી હાર્ડ રિક્વરી: સ્ટે. ચેરમેન પૂષ્કરભાઈ પટેલ. ૨ાજકોટ મહાનગ૨પાલીકા ધ્વા૨ા વનટાઈમ સેટલમેન્ટ યોજના શરૂ ક૨વામાં આવી છે તેનો બહોળી…
કાલી તમામ ૩૫૦ આંગણવાડીઓ ધમધમતી નહીં ાય તો વર્કર અને હેલ્પરોના એક માસનો પગાર કાપી લેવાની ચિમકી: હડતાલના સાતમા દિવસે ૧૩૦ આંગણવાડીઓ બંધ આંગણવાડી તા આશા…