અમિત શાહ ચાર્ટડ પ્લેનમાં સાંજે ૭ કલાકે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પાંચ મિનિટના ટૂંકા રોકાણ પછી બાયરોડ સોમના જવા રવાના થશે: શહેર ભાજપ દ્વારા…
Gujarat News
ત્રણેય ઝોન કચેરીએ વેરા વસુલાતની કામગીરી શરૂ કરવા અધિકારીઓને આદેશ આપતા પુષ્કર પટેલ રાજકોટ મહાનગરપાલિકામાં હાલ વેરામાં વ્યાજ માફી યોજના ચાલતી હોવાના કારણે કરદાતાઓનો ધસારો રહે…
આર્યવીર સ્કુલનો ત્રીજો વાર્ષિક ઉત્સવ રંગારંગ ઉજવાયો: બાળકો દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરાઈ: પ્રેક્ષકો પ્રભાવિત ‘અસ્માકં વીરા ઉત્તરે ભવન્તુ…’ ના સૂત્રને ર્સાક કરતી આર્યવીર સ્કુલ દ્વારા…
ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ-ડાઉન્ટ શ‚: પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે ડીઈઓ-શાળાના આચાર્યોની બેઠક સીસીટીવી ન હોય ત્યાં ટેબલેટ મુકવાની કામગીરીનો ધમધમાટ બોર્ડની પરીક્ષાના વિર્દ્યાથીઓને…
ગોરેગામમાં ધીરજમુનિના સાંનિધ્યે સંઘલાણીનું વિતરણ ગોરેગામ સ્થા.જૈન સંઘ મુંબઈ ખાતે ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં સંઘ સુવર્ણ જયંતિ વર્ષ નિમિતે અનેરો ધર્મોત્સાહ છવાયો છે. સકલ સંઘે ઉભા થઈને…
સર્વે માટે ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવા કોર્પોરેશનની અપીલ કેન્દ્ર સરકારની “પ્રધાનમંત્રી આવાસ યોજના” અનુસંધાને સરકાર દ્વારા કેવા પ્રકારના આવાસ બનાવવા જોઈએ તે અંગે માહિતી પ્રાપ્ત કરવા…
૨૬મીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોક પ્રશ્ર્નો અંગે આવેદન આપશે: આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મ્હાત આપવા આમ આદમી પાર્ટીએ રણનીતિ ઘડી…
વિધાનસભામાં વિપક્ષોની પ્રશ્ર્નોતરીનો પ્રત્યુતર આપતા ભાનુબેન બાબરીયા રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ રાજયપાલના પ્રવચન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાનુબેન બાબરીયા અને એ ચિંતાના ભાગ‚પે બહેનો માટે…
શ્રી વલ્લભ ગ્રુપ દ્વારા હોલી રસીયા ફુલફાગ ઉત્સવ બાલભવન ખાતે યોજાયો હતો જેમાં વ્રજના સુવિખ્યાત કલાવૃંદ દ્વારા હોલીના રસીયા અને ધમાર તા ફુલફાગનો ભક્તિસભર કાર્યક્રમ યોજાયો…
ઘરેલુ હિંસાના કેસમાં વચગાળાની રકમમાં વધારો સામે અદાલતે પતિએ પત્નીને રૂ.૧૦ હજાર ચૂકવવા હુકમ શહેરનાં સંતકબીર રોડ પર આવેલા હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતી બીનાબહેને પતિ મયુર…