ટેકસનો ટાર્ગેટ માત્ર ૨ કરોડ દુર: ધડાધડ મિલકતો સીલ કરાતા વેરો ભરવા રીઢા બાકીદારો પણ કતારમાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા શ‚ કરવામાં આવેલો હાર્ડ…
Gujarat News
મુંબઈના ક્ષેત્રીય કાર્યપાલક નિર્દેશક કે. હેમલત્તાની ઉપસ્થિતિમાં યોજાયો ઉદઘાટન સમારોહ: વૃક્ષારોપણ કરી કાર્યક્રમને અનુરૂપ વકતવ્ય આપ્યું રાજકોટના એરપોર્ટની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આજે મુંબઈના ક્ષેત્રીય…
અનુરાધા પોંડવાલની ભક્તિ સંધ્યામાં ભાવિકોની અભુતપૂર્વ હાજરી: મૌલેશભાઈ ઉકાણીનું હૃદયસ્પર્શી આભાર દર્શન: આજે સમાપન: પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ મહાઆરતીમાં ભાગ લીધો બાન લેબ્સવાળા મૌલેશભાઈ ઉકાણી…
મેડિકલ ક્ષેત્રની પી.જી.કક્ષાની બેઠકો ઉપર કેન્દ્ર સરકાર દ્વારા રાજયની રાજય સરકાર હસ્તક જ કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે. આ ઐતિહાસિક નિર્ણયને…
યુવાનો માટે ક્રિકેટ એ ભારતમાં ખૂબજ લોકપ્રિયતા ધરાવતે ખેલ છે. અને તેમાં પણ આઈપીએલના ટવેન્ટી ટવેન્ટી મેચ એ તો યુવાનોને ઘેલુ લગાડયું છે. રાજકોટનીગુજરાત લાયન્સની ટીમ…
સુત્રધાર દિનેશ પટેલે ખોડીયારનગરનું મકાન બાવાજી અને આહિર શખ્સને મકાન વેચાણ કર્યા બાદ ફસાતા મકાન ધ્વંશ કરવા બોમ્બ બનાવ્યાનું ખુલ્યું: વિસ્ફોટક સામગ્રી મોરબી અને જસદણથી ખરીદ…
પ્રચંડ ધડાકાના કારણે આજુબાજુના મકાન ધણધણી ઉઠયા: સવારની ચા બનાવે તે પહેલાં જ દુર્ઘટના સર્જાય: બે બાળકોનો ચમત્કારીક બચાવ. બાબરા તાલુકાના ત્રંબોળા ગામે દલિત પરિવારના મકાનમાં…
વડોદરા ખાતે હીરો મોટો કોર્પો.લિમિટેડ કંપની દ્વારા નવો પ્લાન્ટ શ‚ થયેલ હોય જેનું પ્રથમ બાઈક સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું. હીરો મોટો કોર્પો.લિમિટેડ કંપની દ્વારા…
શૌચાલય મુદ્દે કોળી અને દરબાર જુથ સામ-સામે આવી જતા તંગદિલી: ૧ ગંભીર, ૭ને ઈજા: અગાઉ નોટબંધી સમયે લાઈનમાં ઉભા રહેવા અને પવનચકકી પૂલે ચાલતા ડખ્ખાએ ઉગ્ર‚પ…
પોલીસની નિષ્ક્રિયતાના લીધે અરજદારે હાઈકોર્ટમાં જવું પડ્યું ભાજપના પૂર્વ સાંસદ દીનુબોઘા સોલંકી અને તેના સાગરિતો દ્વારા મુસ્લિમ કુટુંબ પર હુમલો કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને તપાસ…