પ્રાદેશિક હવાઇ માર્ગ જોડાણ યોજના અંતર્ગત નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હવાઇ માર્ગો અને એરપોર્ટોની જાહેર કરાયેલી યાદીમાં દીવ-અમદાવાદનો સમાવેશ કરાતા દીવના પ્રજાજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.…
Gujarat News
ઘટનાના ૪૮ કલાક બાદ પણ હુમલાખોર પોલીસ સંકજાથી દૂર: કોના ઈશારે હુમલો ? સાધુ-સાધ્વીજીઓની રક્ષા કરવા કાયદો-વ્યવસ્થા નબળી પુરવાર ચારેય ફીરકાઓ મેદાનમાં ઉમટશે: રેલી, આવેદન આપી…
યુવાનોમાં સ્કીલનો વિકાસ થાય તેવા હેતુી ગુજરાતમાં મેરીટાઈમ યુનિવર્સિટીનું નિર્માણ વાનું છે. આ સરકારનો શૈક્ષણિક ક્ષેત્રે અત્યાર સુધીનો સૌી મોટો પ્રોજેકટ છે. ગઈકાલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ…
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રૂ.૧૫૦ થી ૨૦૦ કરોડના ખર્ચે ‘શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ સંકુલનું થશે નિર્માણ ભગવાન કૃષ્ણ રિયલ હીરો છે. સુપર ગોડ છે. અને આ…
ઘરે-ઘરે લાપસીના આંધણ મુકાયા: ભંડેરી અને ભારદ્વાજએ મુખ્યમંત્રીને આપ્યા અભિનંદન મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ જુનાગઢ જીલ્લા ભાજપના પ્રભારી…
અધિકારીઓને અભિનંદન પાઠવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાલે મિલકતવેરા તા અન્ય વેરાની વસુલાત માટે કડક પગલા લેવામાં આવેલ તેની સાોસા મિલકતવેરાની વરસો જૂની બાકી…
બિઝનેસ રૂ. ૬,૫૭૩ કરોડ, થાપણ રૂ. ૪,૩૪૩ કરોડ અને ધિરાણ રૂ. ૨,૨૩૦ કરોડ સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેન્ક, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નું ‚ા. ૯૬.૪૪ કરોડનાં…
વિર્દ્યાથીઓ સાંજે ૪ થી ૬ દરમિયાન પોતાની બેઠક જોઈ શકશે આગામી તા.૨-૪-૧૭ (રવિવાર)ના રોજ સીબીએસઈ દ્વારા રાજકોટ ખાતે કુલ ૧૩ પરીક્ષા કેન્દ્રોમાં આશરે ૮૮૪૬ પરીર્ક્ષાથીઓ માટે…
શહેરમાં ધમધમતા ગેરકાયદે કતલખાના તથા મચ્છી માર્કેટ બંધ કરવા લોકમાગ જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા ‘ગૌ, ગંગા અને ગીતા’ની ભારતીય પરંપરાને અનુસરતા…
રાજકોટ શાસ્ત્રીમેદાન ખાતે ભવ્યાતિભવ્ય એવા ગેટ રોયલ સર્કસનું ઓપનીંગ થયું હતુ જેમાં કલાકારોએ અનેકો પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. દર્શકો અચંબીત થઈ શકે તેવા ટાસ્ક…