કોંગ્રેસ માનસીક સંતુલન ગુમાવી બેઠા છે, તેથી પર હાથ ઉપાડે છે: ભાજપ પ્રજાના કામો કરવા પ્રાથમીક ફરજ લોક પ્રતિનિધી તરીકે પ્રજા પ્રશ્ર્ને અમે પાછી પાની નહીં…
Gujarat News
રાજકોટ જીલ્લામાં ૯ ફોજદારની નિમણુંક:અમરેલીના ૧૮, જામનગર ૪, પોરબંદરનાં ૯ અને સુરેન્દ્રનગરના ૧૦ જવાનોનો સમાવેશ. ગુજરાત રાજયના પોલીસ વિભાગમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં જવાનોએ ફોજદાર બનવા…
ડો.ભાવિન સેદાણી અને ડો.દિપેશ કામદારે બેસ્ટ પેપર પ્રેઝન્ટેશનમાં માર્યુ મેદાન. રાજકોટના અને અમદાવાદની એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજના ઈ.સી.વિભાગના પ્રોફેસર ડો.ભાવિન શશીકાન્ત સેદાણી તથા વી.વી.પી.એન્જીનીયરીંગ કોલેજના એસોસીયેટ પ્રોફેસર ડો.દિપેશ…
ભાજપ આજે પોતાના સિધ્ધાંત અને મુલ્યો સો કેન્દ્ર સહીત દેશભરમાં ૧૬ રાજ્યોમાં સરકારમાં કાર્યરત છે : સખીયા-મેતા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા,મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ,…
ધનંજય ગ્રુપ તા વતન કે રખવાલે સોશ્યલ ગ્રુપ દ્વારા તા.૮ને શનિવારે સાંજે ૫:૩૦ કલાકે લોધીકા તાલુકાના પાંભર ઈટાળા ગામે સરદાર વલ્લભભાઈ પટેલ તા સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું…
સાંઈરામ દવે દ્વારા તૈયાર કરાયેલા પુસ્તક ‘પેરેન્ટિંગ સોલ્યુશન’ દ્વારા એક નવો જ અધ્યાય શરૂ. જાણીતા કેળવણીકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેનું સાવ નવું જ ‚પ તેણે…
વીરપ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ સવા કરોડના ખર્ચે નવનિર્મિત જિનાલયને દિવ્યમાન રોશનીનો શણગાર રાજકોટ જૈન તપગચ્છ સંઘ (દાદાવાડી) સંચાલિત મહાવીર સ્વામી જિનાલય (જાગના જિનાલય)માં તા.૯ને રવિવારે…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જેતપુર તાલુકાના મેવાસામાં શ્રી સુર્યમંદિર ધારેશ્વર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન કર્યું રામનવમીના પ્રવિત્ર દિવસે વિશાળ જનમેદનીને રામનવમીની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ…
દાઉદી વ્હોરા કોમના ૫૩માં ધર્મગુ‚ સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબે તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન દાઉદી વ્હોરા સમાજના લોકોને તમાકુના વ્યસની તદ્દન મુકત વાનું ફરમાન કર્યું હતું. આ…
આધુનિક તકનીક દ્વારા નજીવા દરે આંખને લગતી નિદાન-સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવશે સૌરાષ્ટ્ર-કચ્છની જનતા માટે ક્રાઈસ્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે આજે અત્યાધુનિક આંખના રોગના વિભાગનું ઉદઘાટન થયેલ…