રાજકોટ એસ.ટી. ડિવિઝનને ‘સફાઈ અભિયાન’ ફળ્યું: માર્ચમાં ૨૫ લાખ અને એપ્રિલમાં ૨૩ લાખની ભંગાર વેચાણથી વધારાની આવક રાજકોટ એસ.ટી.ડિવીઝને છેલ્લા બે મહિના દરમિયાન કરેલા ‘સફાઈ અભિયાન’થી…
Gujarat News
જિલ્લા ભાજપ મહામંત્રી જયંતીભાઈ ઢોલને ધોરાજી દોડાવ્યા: અહેવાલ સુપરત કરવા આદેશ ધોરાજીમાં છેલ્લા ૪ વર્ષેથી ભૂગર્ભ ગટર યોજના અને પાણીની પાઈપલાઈન યોજનાના નબળા કામના લીધે પ્રજા…
બહારથી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચાલતુ હતુ: પોલીસે મોડીરાત્રે રેડ કરતા સેકસ રેકેટ પકડાતા વઢવાણ પંથકમાં ચકચાર સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અસામાજિક પ્રવૃતિઓ વધી રહી છે… ત્યારે વઢવાણ…
ભીચરી ગામમાં વિક્રમભાઈ વિભાભાઇ લાવડીયાની સરપંચની નિયુક્તિ કરાઈ જ્યારે સૌ પ્રથમ ગ્રામપંચાયતનું શુધીકરણ હિન્દુ ધર્મ વિધિથી ગૌ મૂત્ર અને ગંગાજળનો ઉપયોગ કરી કરવામાં આવ્યું તેમજ બ્રાહ્મણોની…
જામકંડોરણા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, જશુમતીબેન કોરાટ, કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઈ જીલ્લા ભાજપની…
કાશ્મીર ઘાટીમાં સેનાના જવાનોના અપમાન અને જવાનો પર થતી પથ્થરબાજીની ઘટનાથી સંપૂર્ણ દેશ આક્રોશમાં છે. સેનાના જવાનોને ઘેરવા, પથ્થરમારો કરવો, ગાળો આપવી એવી પ્રવૃતિ રોજબરોજની બની…
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને મેયર ઉપાઘ્યાયે કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન વોર્ડના નવનિયુકત હોદેદારોનું કરાયું બહુમાન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં.૧૪ની ભાજપની…
કોઠારીયા રોડ અને વિવેકાનંદનગરમાં કેરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ: કાર્બાઈડી પકાવેલી ૧૪૫૦ કિલો કેરીનો નાશ કરી બે વેપારી પાસેી દંડ વસુલાયો માત્ર ‚રૂ .૧૦૦૦ કાર્બાઈડ સહિતના કેમીકલોી…
મિલકત હરરાજી ફાઈલ પર હસ્તાક્ષર કરતા મ્યુનિ.કમિશનર વર્ષોી વેરા પેટે ફદીયુ પણ જમા નહીં કરાવનાર રીઢા બાકીદારોની મિલકતોની જાહેર હરરાજી કરવા માટેની પ્રક્રિયાને આખરી ઓપ આપી…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સુર્વણ જયંતિ વર્ષ નિમિતે પૂર્વ કુલપતિઓ, પુર્વ કુલનાયકો, પૂર્વ કુલ સચિવો અને પૂર્વ સિન્ડેકટ સભ્યોનું સમાન કરાયું ભૌતિકશાસ્ત્ર ભવનના વિસ્તૃતીકરણનું લોકાર્પણ, ઓલમ્પીક અને સેમી…