ડ્રેનેજ અને પાણીની પાઈપલાઈન જોઈન્ટ તા દુર્ગંધ યુકત પાણી વિતરીત તું હોવાની પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની મ્યુનિ.કમિશનરને રજૂઆત શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫માં બ્રાહ્મણીયાપરામાં ગંદી…
Gujarat News
કોર્પોરેશન દ્વારા ક્લાઈમેટ ચેન્જના પડકારને પહોંચી વળવામાં શહેરોની ભૂમિકા વિષય પર સેમિનાર યોજાયો રાજકોટ મહાનગરપાલિકા ખાતે વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર, રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ,…
સહાય સેતુ કાર્યક્રમમાં ડે.મેયર દર્શિતાબેન શાહ, નાયબ આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણી, આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ વોર્ડના કોર્પોરેટર મનીષ રાડીયા સહિતના ઉ૫સ્થિત રહયા લોકોને સરળતાથી ઘરઆંગણે…
સ્વામીનારાયણ ચોક નજીક કૃષ્ણનગર શેરી નં.૯માં કેરીના ગોડાઉનમાં ચેકિંગ: કાર્બાઈડી પકાવેલી ૨૮૦૦ કિલો કેરીનો નાશ શહેરમાં વેંચાતી પાકી કેરી જન આરોગ્ય માટે જોખમી હોવાનું સતત પુરવાર…
પ્લાસ્ટીક રાખવા બદલ વેપારીઓ પાસેથી રૂ .૧૯૩૦૦નો દંડ વસુલાયો ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખવા માટે બે ડસ્ટબીન રાખવા અંગે પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામાનું આગામી પાંચમી…
બુદ્ધ પૂર્ણિમા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે શહેરના કાલાવડ રોડ કણકોટ નજીક બુદ્ધ વિહાર આકાર પામવા જઈ રહ્યું છે. ત્યારે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવા…
રાશનકાર્ડની કામગીરી માટે છ-છ માસ સુધી લાભાર્થીઓને ખવડાવાતા ધરમધકકા દ્વારકા મામલતદાર કચેરીમાં છેલ્લા થોડા સમયમાં વ્યાપક ગેરરીતિ ચાલી રહી હોવાનું અને સરકારી કામગીરીમાં ‘વહીવટ’ થતો હોવાથી…
જગતના તાતની મુશ્કેલી પીછો છોડતી નથી ભોમાંથી ભાલા ઉગે તેવી કફોડી પરિસ્થિતિમાંથી જગતનો તાત પસાર થઇ રહ્યો છે. અછત અર્ધઅછત વિસ્તારોમાં સરકારની ઉદાસીનતાના કારણે પીવાના પાણી,…
સફેદ માટીના ગેરકાયદે ખનન સામે છ માસમાં કોઈ દરોડા પડાયા નથી: વહિવટી તંત્રની પણ સામેલગીરીની શંકા: કાળા કારોબારને અટકાવવા ‘અબતક’ની ખાસ ઝુંબેશ ધ્રાંગધ્રામાં છેલ્લા ત્રણેક વષઁી…
બે ભાઈ સહિત છ શખ્સો સામે નોંધાતો ગુનો: પોરબંદરના રમેશ રબારીએ દારૂ મંગાવ્યાનું ખુલ્યું જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીટ પરી ચૂંટાઈને આવેલા અને હાલ મૂળ ગામ…