ભાગ્યેશ જહાંને હટાવવા લેખકોની ઝુંબેશ બાદ સરકારે લીધો નિર્ણય ખ્યાતનામ લેખક, પત્રકાર અને વક્તા વિષ્ણુ પંડ્યાને સાહિત્ય અકાદમીનું સુકાન સોંપવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. સરકારે…
Gujarat News
સૌરાષ્ટ્રના પ્રાણ સમા પાણી પ્રજાના ઉકેલ માટે આશાસ્પદ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના (સૌની)ને ભંડોળ ફાળવવા મુદ્દે કેન્દ્ર સરકારે હાથ અઘ્ધર કરી દેતા નાણાકીય બોજ ગુજરાત…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત રાજય અન્ન આયોગ સ્ટેટ ફુડ કમિશનનો પ્રારંભ કરાવાયો ગુજરાત રાજયએ ફુડ આયોગનું ગઠન કરી ગાંધીનગરના ટાઉન હોલ ખાતે એક અન્ન આયોગ…
વી.સતિષજી, ભુપેન્દ્રજી યાદવ, વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે પ્રદેશ ભાજપા પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતુ કે, આવતીકાલે મેના રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય…
શાસ્ત્રી મેદાનમાં એસ.ટી.બસ સ્ટેશનનો સર્વે કર્યા બાદ સફાઈ અને પાયા ખોદવાનું કામ શરૂ શહેરના જૂના એસ.ટી. બસ સ્ટેન્ડને આવતા બે વર્ષમાં ‚ા.૧૫૪ કરોડના ખર્ચે અત્યાધુનિક બસપોર્ટ…
ઈસ્ટઝોન કચેરીની ટીપી શાખા ત્રાટકી: ‚રૂ .૯ લાખની બજાર કિંમતની ૯૫ ચો.મી.જમીન ખુલ્લી કરાવાઈ કોર્પોરેશનની ઈસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના જુના માર્કેટીંગ યાર્ડ…
૧૩૧ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો: ૧૧૦ વેપારીઓ પાસેથી રૂ ૯૭૭૦૦નો દંડ વસુલાયો :આરોગ્ય શાખા અને સોલીડવેસ્ટ શાખાની સંયુક્ત કામગીરી શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના વેંચાણ-સંગ્રહ કે…
ઓછા કલાકોમાં વધુ ખેડુતોના દાખલાઓ કાઢવાના હોવાથી ઘણા લોકોને ધરમના ધકકા મામલતદાર કચેરીએ ૭/૧૨ના દાખલા માટે આસપાસના ગામોમાંથી દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો આવે છે ત્યારે હવે…
કોઈપણ જાતની નોટિસ પ્રસિઘ્ધ કર્યા વિના લાગતા-વળગતા લોકોને પ્લોટ ફાળવ્યા હોવાની રજુઆત કોટડાસાંગાણી તાલુકાના શીશક ગામના નવા ગામતળમાં નીમ થયેલા પ્લોટ નં.૩ થી ૮ ની તા.૨૮/૧૦/૨૦૧૬ના…
સમગ્ર ગુજરાતમાં ઓઇલ મીલો દ્વારા કપાસીયા ખોળમાં અખાધ ચીજોની ભેળસેળ બંધ કરાવવા માટે કપાસીયા ખોળ ભેળસેળ નાબુદી અભીયાન એક વર્ષથી ઓલ ગુજસ કોર્ટન સીડસ કસર્સ એન્ડ…