કમિશન વધારવાની કે અન્ય પ્રોત્સાહન વધારવાની માગણી નહીં સ્વીકારાય તો દુકાનદારોના પરવાના સીએમ કાર્યાલયમાં જમા કરાવી દેવાશે રાજકોટસહિત રાજયભરના રેશનિંગના દુકાનદારોના એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ…
Gujarat News
યુવકોને ફસાવતી મહિલા અને યુવક કારખાનેદારની હત્યામાં છુટી લૂંટ ચલાવી: મોબાઇલ લોકેશનના આધારે શાપર પોલીસે ચારેયને દબોચી લીધા: નોકરી મેળવવાના બહાને યુવકનો મોબાઇલ નંબર મેળવ્યાની કબૂલાત…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા સરકારને આવેદન પાઠવી આક્રોશભેર રજુઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા સરકારને આક્રોશભેર રજુઆત કરી છે કે કૃષિ મહોત્સવના તાયફાઓ બંધ…
અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દી ને મફત ટિફિન પહોંચાડી અનોખો સેવાયજ્ઞ ટંકારા નુ પટેલ દંપતી કરી રહ્યુ છે. કાસુંદૃા પરીવારના મોભી નુ કેન્સર ી…
સરકારી શાળામાં જ શિક્ષણ મેળવવાનું ટંકારાના ગામડાઓમાં અભિયાન: ખાનગી શાળાઓ સરનામું ગુમાવશે ટંકારા તાલુકો સરકારી શાળા મા અભ્યાસ કરતા વિર્દ્યાીઓ ને લઈ અવ્વલ નંબરે શે. ગામડે…
રાજકોટનો પરિવાર જામનગરથી પરત આવતા જીવલેણ અકસ્માત સર્જાયો રિક્ષાનો બુકડો બોલી ગયો: એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મોતથી અરેરાટી રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ નજીક વહેલી સવારે…
પોલીસે બે સગા ભાઇઓ સહિત ત્રણ સામે ગેંગ રેપ અને બ્લેક મેઇલીંગનો ગુનો નોંધ્યો જેતપુર તાલુકાના દેરડી ગામની સગીર બાળાને પ્રેમ ઝાળમાં ફસાવી બ્લેક મેઈલીંગ કરી…
આગામી તા.૧લી જુલાઈથી ગુજરાત સહિત દેશભરમાં જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ થનાર છે ત્યારે જીએસટી કાયદો મોરબીના સિરામીક ઉદ્યોગ માટે આર્શીવાદ‚પ બની રહે તેમ…
રાજયમાં વીજળીની ઘટને પહોંચી વળવા માટે દરરોજ ૬૨૫ મેગાવોટની ખરીદી ગુજરાતમાં વીજળીની ઘટ બાબતે ખુદ મુખ્યમંત્રી ‚પાણીએ ચિંતા વ્યકત કરી છે ત્યારે ખાનગી વીજળી ઉત્પાદકોએ રાજય…
એકબાજુ સરકારના ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ સહિત કાર્યક્રમો યોજી શિક્ષણને પ્રોત્સાહન અપાય અને બીજી બાજુ એચ. ટાટની પરીક્ષામાં અર્ધો લાખ શિક્ષકો ‘ઢ’ સાબિત થયા રાજય સરકાર દ્વારા…