Gujarat News

rto | rajkot

એસ.ટી. અને આર.ટી.ઓની સંયુકત ચેકીંગ ડ્રાઈવમાં ઈકો, મીનીબસ, ક્રુઝર સહિતના વાહનો પકડાયા: બપોર સુધીમાં ૧૫૦૦૦નો દંડ રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ફરી એકવાર નિયમભંગ કરનારા વાહનો સામે…

rajkot | st bus

વેકેશન દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળોના ‚ટની બસમાં મુસાફરોની ચિક્કાર ગીરદી: લાંબા ‚રૂટ ઉપર એકસ્ટ્રા બસો દોડાવવી પડી: રાજકોટ ડિવિઝનની આવક વધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ…

RMC | rajkot RMC | rajkot

પવનસુત, સિંધ, નેશનલ, સાંઈ અને પેન્ર સર્વેલન્સ સિકયુરીટીને ‚રૂ.૯૦ હજારનો દંડ સિકયુરીટી ગાર્ડસની ગેરહાજરી અને ફરજમાં બેદરકારી સબબ મહાપાલિકાની વિજીલન્સ શાખા દ્વારા તાજેતરમાં અલગ અલગ પાંચ…

banchhanidhi pani | rajkot | rmc

શહેરના વિવિધ વિસ્તારોમાં હૈયાત ૨૪૨ ડસ્ટબીનને એક માસમાં હટાવી દેવાશે: બીન પોઈન્ટ પર ટીપરવાન સતત આંટાફેરા કરશે: મ્યુનિ.કમિશનર કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા…

vijay rupani

સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવા અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પર ભાર મુકતા મુખ્યમંત્રી ‚રૂપાણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના એક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મહત્વનો…

rajkot | vijay rupanin

પ્રથમ હપ્તો ‚રૂ .૧૦૦૦ કરોડનો હતો પણ વિકાસ કામો અટકે નહીં માટે ‚રૂ.૨ હજાર કરોડની ગ્રાન્ટ ફાળવાય: ભંડેરી ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૮ મહાનગરપાલિકાઓ…

Vijay-Rupani | gujarat

વાડ બનાવવા માટે ગુજરાત સરકારે ૨૦૦ કરોડ ફાળવ્યા ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણીઓ સો ઓછામાં ઓછી હિંસા ાય તે માટે ખાસ પોલીસી ઘડવામાં આવી છે અને…

GST | morbi

લક્ઝરીયસ આઈટમમાં સમાવેશ થતા સનમાઈકા પર હાલમાં ૨૮ ટકા જેવો તોતીંગ ટેક્સ: ૧૭૫ કરોડનું ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા આગામી તા. ૧લી જુલાઈથી…

rajkot

કોંગ્રેસ પરીવાર દ્વારા આગામી બુધવારે સવારે ૯ થી ર વાગ્યા દરમ્યાન શાળા નં.૭૦ જંગલેશ્ર્વર ખાતે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં અતીથી વિશેષ તરીકે…

rajkot

ગોવર્ધન ગૌ શાળા દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની ઉ૫સ્થિતિમાં યોજાયેલા મનોરથમાં રાત્રે કાનુડો કામણગારો કાર્યક્રમ યોજાયો શ્રીજી ખીરક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ગૌવધન ગૌ શાળા…