મુખ્યમંત્રીના હોમ ટાઉન અને શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં કાયમી જિલ્લા શિક્ષણાધિકારી નિમાતા રાહત: ડો.સગારકા આવતીકાલે ચાર્જ સંભાળશે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હોમ ટાઉન અને શિક્ષણનું હબ ગણાતા…
Gujarat News
રાજ્ય સરકારના સંલગ્ન વિભાગ સો સંકલન તા તેને સંલગ્ન વહિવટી કામગીરી માટે વિવિધ વિભાગોને જવાબદારી સુપરત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની રાજ્યસરકારના સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ…
સાતમાં પગાર પંચ સહિતના પડતર પ્રશ્ર્નો કર્મચારીઓ હવે લડી લેવાના મુડમાં વિવિધ પડતર માંગણી સંદર્ભે મોરબી પાલીકા પટાઁગણમાં ધરણાના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલીકાના તમામ ઓફીસ…
બાલાકોટ સેકટરમાં ભારતીય ચોકીઓ ઉપર ગોળીબાર: ૮ દિવસમાં ૮ વાર સીઝ ફાયરનું ઉલંઘન કરવાની પાકિસ્તાનની નાપાક હરકત પાકિસ્તાને વધુ એકવાર સીઝ ફાયરનું ઉલંઘન કર્યું છે. જેનો…
રેન્સમવેર વાયરસનો શિકાર બનેલા તમામ કોમ્પ્યુટરના ડેટા ઉડી ગયા સમગ્ર વિશ્ર્વને હચમચાવી નાખનાર રેનસમવેર વાયરસે મોરબી જીલ્લા કલેકટર તંત્રને ઝપટમાં લઈ લીધું છે. મોરબી કલેકટર કચેરી…
વિશ્ર્વના અનેક દેશોના લાખો કોમ્પ્યુટરો અને ટેલીફોન સિસ્ટમ હેડ કરી લોકોની અતંગત: સુરક્ષા અને પ્રાયમરી ઉપર સાયબર એટેડનો કબ્જો સાયબર એટેક ગંભીર સમસ્યા: સખ્ત કાયદો ઘડવાનો…
કિશાન ગૌશાળા દ્વારા તા. ૧૯-૫ થી ૨૫-૫ સુધી આજીડેમ પાસે કિશાન ગૌશાળા ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથારસપાનનો સમય દરરોજ બપોરના…
અખિલ ભારતીય વિશ્ર્વકર્મા છાત્ર અને યુવા સંઘ તા ગજ્જર સોશ્યલ ગ્રુપ દ્વારા જ્ઞાતિજનો માટે સૌપ્રમ આયોજન ગુર્જર સુતાર સમાજના ભાઈઓ બહેનો માટે કરાટે કોચીંગ કેમ્પનું આયોજન…
મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજીત કૃષિ મહોત્સવમાં ઉમટી પડશે ખેડુતો આગામી તા.૧૯મેના રોજ સવારે ૯…
હાઇટેડીક સીસ્ટ ગાંઠ કાઢવા માટે સહયોગ હોસ્૫િટલમાં સારવાર રાજકોટના સહયોગ હોસ્પિટલ ખાતે એક ૧૮ વર્ષની યુવતિ જે મુળ મોરબી જીલ્લાની વતની છે. તેનું ઓપરેશન કરતાં ૧૫૦…