૧૯૭૨ થી શરુ થયેલી રકતદાન યાત્રામાંઅનેક સન્માનો-એવોર્ડથી થઇ સરાહના વખત રકતદાન કરી આ મહાદાનનો રેકોર્ડ સ્થાપવા જઇ રહ્યાં છે. તેઓ સ્વ. રામદેવસિંહજી જાડેજાની સ્મૃતિમાં જગતસિંહ એમ.…
Gujarat News
સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડની દલાલ મંડળીની ઓફિસમાંથી ચોરાયેલા ચેક પૈકી જુદી જુદી બેંકોમાં ડમી એકાઉન્ટ બનાવી લાખો ઉપાડી લીધા: સીસીટીવી કેમેરાના વાયર કાપી નખાતા જાણભેદુ હોવાી…
ગૌશાળા ટ્રસ્ટ ઘોઘાવદર દ્વારા મહંત શામળદાસ બાપુની નિશ્રામાં કરાયું આયોજન: ૨૨ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે ગોંડલ તાલુકામાં સંત શિરોમણી દાસીજીવણ સાહેબની જગ્યા ઘોઘાવદર ખાતે ગૌશાળા ટ્રસ્ટ…
તમામ નવા કામોની દરખાસ્ત પણ ડીએમસી મારફત જ કરવાની રહેશે મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ આજે મહાપાલિકાના ત્રણેય નાયબ મ્યુ.કમિશનરોને શાખાઓની કામગીરીની ફાળવણી કરવાનો હુકમ કર્યો છે. સેન્ટ્રલ…
બહુમાળી ભવન પાસેના હોકર્સ ઝોન અને માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પાસે ચબુતરા નજીક રેકડી અને ચકરડીવાળાઓનું સ્થળાંતર કરાયું શહેરના રેસકોર્ષ સંકુલમાં આવેલા મેદાન ખાતે આવતીકાલથી રમેશભાઈ ઓઝાની…
જરૂરીયાતમંદ લોકોને ફાળવાયેલી જમીનો ઉપરી દબાણો દૂર કરાવા માગ શહેરી ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ જમીનમાંી શહેરી જ‚રીયાતમંદ લોકોને ૨૫ ચો.મી.ના પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી.…
કલેકટર કચેરી ખાતે પાણીની ખેંચ અને જળ સંપતી બાબતે બોલાવાઈ બેઠક ગુજરાત સરકાર દ્વારા ચોમાસા પહેલા રાજયના જળાશયોને ઉંડા કરવાની અને સમાર કામની કામગીરી શ‚ કરવા…
મ્યુ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરતી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ચોમાસાની સીઝન શ‚ થવાના આડે હવે એક માસનો સમય બાકી રહ્યો છે ત્યારે…
૧૫ મીટર ટીપીનો રોડ ખુલ્લો કરાવવા ૨૬ કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાશે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ચોમાસાની સીઝનમાં ચાર માસ દરમિયાન ડિમોલીશનની કામગીરી કરી શકાય…
રાજકોટની ૬૪ ટીમો વચ્ચે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ટક્કર: ઈનામોની વણઝાર: ટુર્નામેન્ટની ‚પરેખા આપવા યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ સહિતના આગેવાનો ‘અબતક’ના આંગણે રાજકોટ શહેરના યુવા ખેલાડીઓને યોગ્ય…