Gujarat News

gujarat | sauni yojana

નર્મદા કેનાલમાંથી ૩૫% પાણી ચોરીએ વિકાસમાં રોડો નાખ્યો ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની ખેતી માટે નર્મદાનું પાણી અમૃત સમાન ગણવામાં આવે છે. ખેતીને જીવંત…

marwadi college | rajkot

છેલ્લા વર્ષમાં આવતા પ્રોજેકટસ પ્રથમ વર્ષના વિઘાર્થીઓએ ઉત્સાહભેર બનાવ્યા: હોમઓટોમેશન સિસ્ટમ, હોમ એપ્લાયન્સીસ યુઝીંગ વાઇફાઇ અને હાર્ટરીટ પર્લ સેન્સર પ્રોજેકટ બન્યા આકર્ષણનું કેન્દ્ર મારવાડી કોલેજ ખાતે…

rajkot

તારીખ ૨૨ થી ૨૬ સુધી સાંજે ૪ થી ૮ ચંદ્રેશવાડી ખાતે જાહેર જનતા માટે આયોજન રાજકોટને આંગણે ‘આઝાદી પુરાણ’ નામનું પંચદિવસીય જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે. ઈ.સ.૧૯૪૭…

rajkot | railway

આઉટ સ્ટેન્ડિંગ કામગીરી સબબ સતત બીજા વર્ષે એવોર્ડ રેલવે રાજકોટ ડિવિઝનને બેસ્ટ ટિકિટ ચેકીંગ પર્ફોમન્સ શિલ્ડ મળ્યો છે. આઉટ સ્ટેન્ડીંગ કામગીરી સબબ ત્રીજા વર્ષે એવોર્ડ મળ્યો…

rajkot

સાધુ-સંતો સમાજ અગ્રણીઓ રહેશે ઉ૫સ્થિત: ૧૧ નવયુગલો પાડશે પ્રભુતામાં પગલાં સમસ્ત રામાનંદી યુવા મંડળ રાજકોટ દ્વારા સતત ત્રીજા વર્ષ સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમુહલગ્નમાં…

gujarat | vijay rupani

નવનિયુકત ૧૮ હજાર પોલીસ કર્મચારીઓને નિમણુંક વેળાએ મુખ્યમંત્રીનું સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ખાઇશ પણ નહીં ને ખાવા દઇશ પણ નહીં, સુત્ર માટે ખ્યાતનામ છે. ત્યારે…

rajkot | st bus

વેકેશન ટાણે જ સરકારી કાર્યક્રમમાં બસો ફાળવી દેવાતા મુસાફરો હેરાન પરેશાન રાજકોટ એસ.ટી. નિગમ દ્વારા આજે મોટા પ્રમાણમાં બસના ‚ટ રદ થતા હજારો મુસાફરો રઝળી પડયા…

rajkot

૫૦૦ થી વધુ ઉમેદવારોના ઘર બાંધવામાં ભજવી સેતુરૂપ ભૂમિકા ૪, વિજય પ્લોટમાં આવેલી અને સમગ્ર તડગોડના બ્રહ્મ પરિવારોના લગ્નોત્સુક યુવક-યુવતિઓ માટે નિ:શુલ્ક પ્લેટફોર્મ પુરુ પાડતી સંસ્થા…

rajkot

એનસીપી દ્વારા પાક વીમામાં વિસંગતતા, દેવુમાફી, ધીરાણનો વ્યાજદર તેમજ પોષણક્ષમ ભાવો સહિતના પ્રશ્ર્નોને અપાશે વાચા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફૂલભાઈ પટેલની અધ્યક્ષતામાં તા.૨૫ના રોજ…

rajkot | pradyuman park

બેટરી ઓપરેટેડ વાહનો મહાપાલિકાને પડે છે મોંઘા: હવે પ્રદુષણની પરવાહ કર્યા વિના સીએનજી કાર ચલાવવાનો નિર્ણય અઢળક કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં શહેરના લાલપરી રાદરડા તળાવના કાંઠે મહાપાલિકા…