ભારતીય જનતા પાર્ટી બુથ વિસ્તારક યોજના થકી મતદારોનો મિજાજ પારખશે: મોરબીના ૫૭૧ બુથ પર કાર્યકરો ઘેર ઘેર ફરી સરકારની સિઘ્ધી વર્ણવશે આગામી વિધાસનભા ચુંટણી નજીક છે.…
Gujarat News
૧૦મેના રોજ લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરીણામ જાહેર: ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા ‘એ’ ગ્રુપના ૧૩૪૦ અને ‘બી’ ગ્રુપના ૧૩૧૨ વિદ્યાર્થીઓને ૯૮થી…
એસ.એસ.સી.માં આ વર્ષે નોધાયેલા વિક્રમજનક ૧૧.૦૨ લાખ વિઘાર્થીઓના ભાવિનો સોમવારે ફેસલો: બોર્ડની વેબસાઇટ પર સવારે ૯ વાગે જોઇ શકાશે પરિણામ રિઝલ્ટના દિવસે જ માર્કશીટ આપી દેવાનું…
એસ.ટી.ના મુસાફરો માટે વધુ એક સુવિધા: અમદાવાદથી રાત્રે ૯ વાગ્યે અને રીલાયન્સથી સાંજે ૬ કલાકથી વોલ્વો બસ સેવા શરૂ રાજયભરના એસ.ટી.ના મુસાફરો માટે દિન-પ્રતિદિન સુવિધાઓમાં વધારો…
રોડ અને ગટરના કામમાં ભ્રષ્ટાચાર મૂદે લોકોમાં રોષ ફાટી નીકળતા કલેકટર મારતી ગાડીએ ધોરાજી દોડી ગયા: વિજીલન્સ કમિટીની રચના ધોરાજી રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરના પ્રશ્ર્ને લઈને…
અર્ફોડેબલ હાઉસીંગ માટે સરકાર દ્વારા મહત્વના નિર્ણયો: રેરા ઘરનું ઘરના હેતુને ફાયદો પહોંચાડે તેવી સરકારને આશા દેશમાં તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર…
યુવરાજ માંધાતાસિંહજીએ મુખ્યમંત્રીને ક્ષત્રિય સંમેલનમાં ઉપસ્તિ રહેવા પાઠવ્યું નિમંત્રણ ૨ાજય ફાઉન્ડેશન અને સમસ્ત ક્ષ્ાત્રિય સમાજ ૨ાજકોટ સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને સન્માનિત તા આમંત્રિત ક૨વા…
વિભાગના વડા ડો. કવિતાબેન લાંબા વેકશન પર ગયા, ઈન્ચાર્જ ગાયબ!: લાંબા સમયથી દાખલ દર્દીઓને સારવારમાં પડતી પારાવાર મુશ્કેલી: તંત્રના આંખ આડા કાન શહેરની સિવિલ હોસ્પિટલ વારંવાર…
ભરત બારીયા, અક્ષય પટેલ, અને શિતલ પટેલ સહિતના કલાકારો ‘અબતક’ની મુલાકાતે પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ આયોજીત ભાઇશ્રીની ભાગવત કથામાં આજે આતરરાષ્ઠ્રીય ખ્યાતિ મેળવનાર કલાકાર ભરત બારીયા…
સતત ત્રીજા વર્ષે યોજાયેલા સમુહલગ્નમાં ૧૧ દીકરીઓને ૨૦૦થી વધુ કરિયાવર વસ્તુ અપાઈ સમસ્ત રામાનંદી સાધુ સમાજ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં…