વાત કરિએતો રાજકોટમાં સતત બિજા દિવસે પણ મેઘની મહેર રાજકોટવાસીને અનુભવાઈ હતી.જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. સમગ્ર જિલ્લામાં જોવા જઈએતો ઉપલેટા,ગોંડલ,જેતપુર,સહિત ઘણા વિસ્તારોમાં ક્યાક…
Gujarat News
ટેકસના ૨૫૫ કરોડના લક્ષ્યાંક સામે ‚રૂ.૧૨૫ કરોડની આવક: ૭૦ ટકા આવક માત્ર કેશલેસી રાજકોટના પ્રામાણિક કરદાતાઓએ કેશલેસ પેમેન્ટ કરવામાં રાજયની તમામ મહાપાલિકાઓમાં નવો જ કિર્તીમાન રચી…
‘બહેન સૌની લાડકી’ બે ટીનએજર્સ વચ્ચે બહેનને લઈ થયેલો હળવી શૈલીનો રસપ્રદ સંવાદ: સાંઈરામ દવે હાસ્ય કલાકાર અને શિક્ષણવિદ સાંઈરામ દવે લિખીત પ્રસંગકથા ‘બહેન સૌની લાડલી’…
રૈયાધાર, ચંદ્રેશનગર અને સોજીત્રાનગર ઝોન હેઠળ વિસ્તારોમાં અણધાર્યો પાણી કાપ ન્યારી, જયુબિલી અને ગુરુકુળ ઝોનમાં ૧૦ થી ૧૨ કલાક મોડુ પાણી વિતરણ: દેકારો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના…
મહાપાલિકાએ સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં મોન્સુન કંટ્રોલરૂમ શરૂ કર્યા રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ઈ છે. ગઈકાલે રાત્રે દોઢ કલાકમાં અનરાધાર ત્રણ ઈંચ વરસાદ વરસી જતા મહાપાલિકાએ…
મેયર, મ્યુનિ.કમિશનર અને ત્રણેય ઝોનના ડીએમસીએ ફિલ્ડમાં ઉતરવું પડયું: ત્રણ ઈંચ વરસાદે જ મહાપાલિકાની પોલ ખોલી નાખી: પ્રમ વરસાદમાં જ લોકો ટ્રાફિકજામ, અંધારપટ્ટ સહિતની સમસ્યાથી ત્રાહિમામ…
ગાજ-વીજ સો તોફાની વરસાદ: ટંકારમાં ૧૦ મી.મી વરસાદ,માળીયા હળવદને મોરબી માં ઝાપટા હજુ રાજ્ય માં સત્તાવાર રીતે ચોમાસુ બેઠું ની ત્યાં જ ગઈકાલે મોરબી જિલ્લા માં…
કોલગેસ પ્લાન્ટ ને કારણે વધુ બે શ્રમિકોનો ભોગ લેવાયો : સરકારી નિયમો નો ઉઘાડે છોગ ભંગ માનવી અને પશુધન માટે અતિ જોખમી એવા સિરામિક ફેકટરી ના…
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જાહેરાત કરી હતી કે, ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ ૮ જૂની ૧૦ જૂન સુધી યોજાશે. જયારે શહેરી વિસ્તારમાં આ કાર્યક્રમ ૨૨ ી…
કારખાનામાંથી અપહરણ કરી ઢોરમાર માર્યાબાદ હત્યાનો પ્રયાસ કર્યાની મજૂર મહિલાની ફરિયાદ: બે મહિલા સહિત ૪ સામે ફરિયાદથી તપાસનો ધમધમાટ જૂનાગઢ ગઈકાલે એક મહિલાને પકડી ઉપાડી જઈ…