એકટ અંતર્ગત ૫૦ બેડ કરતા વધારે સંખ્યા ધરાવતી દરેક હોસ્પિટલમાં સર્જરી સારવાર માટે ચાર્જની અપર લીમીટ નકકી થઈ શકશે: માત્ર પશ્ર્ચિમ બંગાળમાં અમલવારી ! દેશના દરેક…
Gujarat News
સુત્રાપાડા નગરપાલીકા દ્વારા મુખ્ય રોડ ઉપર કચરાપેટી રખાતા વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડે છે તેમાં ટ્રાફીક નડતર ‚પ થાય છે. તેમાં મોટી અનિચ્છનીય ઘટના બનશે…
વેપારીઓ, દુકાનદારો, સિનિયર સિટીઝનો, સામાજીક સંસ્થાઓ સહિત કિન્નરો રેલીમાં જોડાયા: કલેકટરને ૧૦ દિવસનું અલ્ટીમેટમ સુરેન્દ્રનગર શહેરની અઢી લાખની જનતા છેલ્લા બે વર્ષથી ચાલતા ખોદકામને લીધે ગળે…
ધ્યેય જીજ્ઞેશ કાનપુરીયા એ પોતાના પરીવાર અને ધોરાજી નું ગૌરવ વધાર્યું છે ધ્યેય કાનપુરીયા ની ઉમર ૮ અને પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ માં ત્રીજા માં અભ્યાસ કરે…
ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં મોટુ ગાબડુ પડતા પાણી નજીકના તલાવડીમાં ઠલવાયું રાજયભરમાં છૂટાછવાયા વરસાદનો આરંભ થઈ ગયો છે. ત્યારે હળવદ પંથકમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આવાજ…
મૂળી તાલુકામાં દારૂની પરમીશન હોય તેમ ખૂલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે.ત્યારે આવી રીતે રહેણાંક વિસ્તારમાંથી પોલીસે કડબમાં સંતડાયેલા દારૂ પકડી પાડયો છે. જેમાં ઇંગ્લીશ દારૂ…
સરકારનો ઈથોનોલ ઉપરનો ડયૂટી લાગવાનો નિર્ણય અયોગ્ય ઠેરવતી હાઈકોર્ટ હાઈકોર્ટે ઈોનોલ ઉપર આયાત-જકાત હટાવવાનો નિર્ણય કરતા પેટ્રોલ અને ડિઝલ સસ્તુ શે. હાઈકોર્ટના આ નિર્ણયનો સીધો લાભ…
વલ્લભીપુર, ઉમરાળામાં ૩ ઈંચ, કોટડા સાંગાણીમાં ૨॥પાલીતાણામાં ૨, ગારીયાધાર, ગીરગઢડા, ગોંડલમાં ૧॥સાવરકુંડલા અને ઉમરાળામાં ૧ ઈંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૩૩ પૈકી ૨૩ જિલ્લાના ૯૨…
મેઘરાજા ધીમે ધીમે પોતાની તોફાની બેટિંગ પર જોર પકડ્યુંછે ત્યારે..જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધીમો વરસાદ પડી રહ્યો છે. પ્રથમ દિવસે ભેંસાણ અને જૂનાગઢ…
ડો.એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબને શ્રદ્ધાંજલી સમિતિ રાજકોટ મિશન 2020 દ્વારા ભારત રત્ન ડો.એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબને શ્રધાંજલિ આપતો કાર્યક્રમ 16 જુન બપોરે 1 થી 2.30 સરદાર પટેલ કલ્ચર…