Gujarat News

yoga

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે વિશ્ર્વ યોગ દિવસે શહેરના ૪ સ્વીમીંગ પુલમાં એક્વા યોગનું આયોજન પાણીમાં કરાતા એક્વા યોગથી હઠીલા દર્દમાં રાહત થાય છે: કાર્યક્ષમતા અને ગતિમાં…

patidar arrest against amit shah

માણાવદર તાલુકા અનામત આંદોલન સમિતિના કાર્યકરો જુનાગઢ મા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ના પેઈજ પ્રમુખ ના કાર્યક્રમ નો વિરોધ કરવા જઈ રહ્યા હોય માણાવદર જુનાગઢ રોડ પેટ્રોલ…

vijay rupani

પાંચ એકર સુધીની જમીન ધરાવતા ૮.૭૫ લાખ ખેડુતોની કૃષિ લોન માફ કરશે પંજાબ સરકાર એક તરફ ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ…

Preparaion going On for modi coming

રાજકોટમાં તા. ૨૯ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવાથી તૈયારી પુર જોશમાં ચાલી રહી છે તેમજ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં દિવ્યાંગોને ટ્રાયસિકલ સાધન સહાય વિતરણનો કર્યાક્રમ રાખવામાં…

rajkot

રાજકોટમાં આગામી 29જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી આજી ડેમમાં નર્મદા નીરના વધામણા કરવા આવી રહ્યા છે.મોદીનો ભવ્ય રોડ શો જે રૂટ પર થવાનો છે તેના ઉપર અવનવા…

rajkot

વહેલી સવારે ભાદર ડુકી ગયો: કાલી ૨૭૦ એમએલડી નર્મદાના નીર નહીં મળે તો વિતરણ વ્યવસ ખોરવાશે એક તરફ નર્મદા મૈયા રાજકોટને કરવા આવી રહ્યાં છે. તો…

rajkot

૨૧ જુન વિશ્ર્વ યોગ દિને વહિવટી તંત્ર સાથે પતંજલી યોગ સમિતિને પણ જવાબદારી સોંપાઈ આગામી તા.૨૧ જુન વિશ્ર્વ યોગ દિને રાજકોટ શહેરના નાનામૌવા સર્કલ તથા સાધુ…

rajkot

ફર્નિચર ઉત્પાદનો ઉપર ૨૮ ટકા જીએસટી દરના વિરોધમાં ગુજરાત ફર્નિચર એસો. દ્વારા અપાયેલા બંધના એલાનને રાજકોટ ફર્નિચર એસો. દ્યારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. વેપારીઓએ બંધ…

rajkot

સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પણ ફિ નિર્ધારણ કમિટીની રચના કરવા માંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્ધટ્રકશનના કોન્ટ્રાકટ, સ્વીમીંગ પુલ તા બીજા કામોના કોન્ટ્રાકટમાં ૧૦ કરોડી વધારેનું કામ આપવામાં આવ્યું…

rajkot

આર.ટી.ઇ. હેઠળ એડમીશન મળેલ વિઘાર્થીઓના વાલીઓ ડી.ઇ.ઓ. કચેરીએ રજુઆત લઇને પહોચ્યા હતા જે મુજબ તેમણે રજુઆત કરી હતી કે એડમીશન ના મેસેજ મળ્યા હત પરંતુ જે…