આ વખતની રથયાત્રામાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ અલગ અલગ ત્રણ રથમાં નગરયાત્રએ નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીના ભાગરૂપુે રવિવારે કૈલાસધામ આશ્રમ ખાતે શહેરના…
Gujarat News
૨૯મીએ વડાપ્રધાન મોદીને સત્કારવા રાજયભરનાં બહેરા મુંગા બાળકો એક સાથે રજૂ કરશે રાષ્ટ્રગીત: તમામ જવાબદારી વિરાણી બહેરા મુંગા શાળાના શિરે ૨૯મી એ વડાપ્રધાન મોદી રાજકોટ આવે…
‘અબતક’ની પોલિટીકસની પંચાતમાં સામેલ થતાં રાજય સરકારના પૂર્વ મંત્રી ઉમેશભાઇ રાજયગુરૂ જયારે મને પ્રધાનપદ મળ્યું ત્યારે મારી પાસે ગાંધીનગર જવાના પણ પૈસા ન હતા: ઉમેશ રાજયગુરૂ…
યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં જ‚રીયાત મુજબ સાધનો ખરીદવા ૪૫.૫૨ લાખ મંજુર: નેનો સાયન્સ ભવનમાં ૨૪.૩૦ લાખ ખર્ચે હાઈટેક મશીન વસાવાશે: ફાઈનાન્સ કમિટીની બેઠકમાં મંજુરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં…
એક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરતી એકસપ્રેસ ફિડર લાઈનનો પ્રોજેકટ ૭ વર્ષે પૂરો યો: કાલે ટેસ્ટીંગ દરમિયાન ન્યારી ઝોનમાં ૪ વોર્ડમાં વિતરણ મોડુ કરાશે એક…
ત્રીજા રાઉન્ડમાં પસંદગી નહીં કરાય તો રાજકોટ માટે સ્માર્ટ સિટી બનવાની તક ખુબ નહીંવત: કમિશનર કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની જાહેરાત…
સફાઇ ઝુંબેશ, આજી નદી શુધ્ધીકરણ, વૃક્ષારોપણ, મ્યુઝિકલ નાઇટ તથા આતશબાજી સહિતના કાર્યક્રમો સૌની યોજના” હેઠળ આજી ડેમમાં નર્મદા નીર ઠાલવવાનો રાજકોટ માટેનો અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાકાર…
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૨૨ થી ૨૪ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ : ઢોલ-નગારા અને શરણાઇના સુર સાથે ભુલકાઓ શાળામાં પ્રવેશ અપાશે :…
ગોબર, ગૌમૂત્ર અને માઈક્રોબ્જ પઘ્ધતિના સંયોજન થકી બનેલા ગૌ વરદાન ખાતરથી જેવિક ખેતી કરી વિપુલ પ્રમાણમાં ઉત્પાદનો પ્રાપ્ત થાય છે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ખેતીમાં રાસાયણિક…
વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી માટે સરકારી તંત્રની સાથો સાથ શહેરના રમતવીરો, સામાજિક સંસ્થાઓનો અભૂતપૂર્વ સહકાર ભારતના સ્વપ્નદ્રષ્ટા અને દુરદેશી ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશ્ર્વના જુદા જુદા…