ગંજીવાડામાં મહાદેવ એજન્સીમાંી લેવાયેલો સ્વરાજ બ્રાન્ડ પેકેજ દૂધનો નમૂનો ફેઈલ દૂધ વિક્રેતાઓએ ગાયનું દૂધ છે કે ભેંસનું તેનું બોર્ડ મારવું ફરજીયાત તાજેતરમાં દૂધની કિંમતોમાં વધારો તા…
Gujarat News
૩૬ કરોડનું બાકી લેણું વસુલવા મ્યુનિ.કમિશનરનો નિર્ણય શહેરમાં આવેલી રાજય અને કેન્દ્ર સરકારની કચેરીઓ પાસે વેરા પેટે ૩૬ કરોડી પણ વધુની રકમ બાકી નિકળે છે. ત્યારે…
સ્માર્ટ સિટીની નવી દરખાસ્તમાં આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટની બાદબાકી, રેસકોર્સ-૨નો સમાવેશ: માસાંતે કેન્દ્રમાં પ્રપોઝલ રજૂ કરાશે કેન્દ્રની મોદી સરકાર દ્વારા શહેરના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે…
સાઈબર ક્રાઈમના વધતા જતા બનાવોના કારણે શહેરમાં સાઈબર પોલીસ સ્ટેશનની સ્થાપના અનિવાર્ય: રાજય સરકાર દ્વારા સાયબર મોનિટરીંગ લેબ બનાવવા અપાતી મંજૂરી શહેરમાં આધુનિકતાની સાથે સાથે આધુનિકતાના…
ભીંડો, ગવાર, કારેલા, દૂધી અને રીંગણાના ભાવમાં ઉછાળો ઉનાળાનો પગરવ તાંની સો જ શાકભાજીના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે. શહેરમાં શાકભાજીના ભાવમાં ૫૦ ટકા સુધીનો ઉછાળો…
સમગ્ર વિશ્ર્વમાં ૨૧ માર્ચના દિવસે ‘વિશ્ર્વ કવિતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ‘વિશ્ર્વ કવિતા દિવસ’ અંગે ોડો ઈતિહાસ પણ જાણવો જ‚રી બને છે. પહેલા ૫મી…
બે દિવસીય પુસ્તક મેળો અને સાયન્સ ફેર સંપન્ન: વિજ્ઞાન પ્રદર્શનમાં ૩૦૦જેટલી કૃતિઓ રજુ કરાઈ બાળકોમાં અખૂટ શકિતઓના ભંડારો ભરેલા હોય છે. આવી વિશિષ્ટ શકિતઓને કેળવવાના ભાગ‚પે…
મહિલા બુટલેગરને ત્યાં દરોડામાં ફોજદારે પાટીદાર યુવાનને ઢીબી નાખતા મામલો બિચકતા જિલ્લા પોલીસ વડાએ ભર્યું પગલુ મોરબી જિલ્લાના હળવદની ક્રિષ્ના પાર્ક સોસાયટી નજીક જાહેરમાં દેશીદા‚ના વેપલો…
ગ્રામ પંચાયતમાં ગૌચરની જમીન પરનું દબાણ નહીં હટાવવા સહમત થયાનો ઠરાવ મોરબીના ધરમપુર ગામે સરકારી જમીનમાં થયેલા દબાણ અંગે થયેલી એક અરજીના જવાબ‚પે ધરમપુર ગ્રામ પંચાયતે…
સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદાનું પાણી પહોંચાડવામાં ગત વર્ષનો ખર્ચ રૂ.૨૮૦૦ કરોડી વધુ! સૌરાષ્ટ્ર અને કચ્છને પાણીનો પ્રશ્ર્ન હમેશાની પરેશાન કરતો રહ્યો છે. આ પ્રશ્ર્નના સમાધાન માટે સરકાર દર…