ગુજરાતના બે આઇપીએસની એસપીજીમાં પસંદગી: સીઆઇડી આઇબીના આઇજીપી રાજીવ રંજન ભગત જૂનના એન્ડ સુધીમાં ચાર્જ સંભાળશે: અનુપમસિંહ ગહેલૌતને રાજકોટમાં જ રાખવા કેન્દ્રીય નેતાગીરીને ભલામણ ગુજરાતના બે…
Gujarat News
બી.કોમ, બી.બી.એ, બી.સી.એ, બી.એડ, એમ.બી.એ, એમ.કોમ સહિતના જુદા જુદા કોર્ષની તબકકાવાર પરીક્ષા લેવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી પરીકાઓના સંચાલનના સંદર્ભમાં સંલગ્ન કોલેજોના પ્રિન્સીપાલોની બેઠક થોડા દિવસ પહેલા…
ચક્ષુદાન કરવા વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી અને મિતલ ખેતાણીની અપીલ આજે વિશ્ર્વ નેત્રદાન દિવસે જાહેર જનતાને ચક્ષુદાન અંગે સંદેશો પાઠવતા વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી…
દેશની ૬૦ અને વિદેશની ૧૦ યુનિવર્સિટીઓ, ૧૬૩ થી વધુ કોલેજો, પ્રાથમિકથી પી.જી. સુધીના લાખો વિદ્યાર્થીઓ એજયુકેશન ફેરમાં જોડાશે ફેરમાં રજીસ્ટ્રેશન આ રીતે કરી શકાય અમદાવાદમાં આગામી…
આજી ડેમને નર્મદાના નીરી ભરી દેવાના કામનો કરશે શુભારંભ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરોમાં અનેરો નગનાટ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા શહેર અને…
રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર-સોમના અને જૂનાગઢ જિલ્લામાં અનેકસ્થળો સવારી ધીમીધારે વરસાદ: રાજકોટમાં ભારે મેઘાડંબર: એક ઇંચ ખાબક્યો સૌરાષ્ટ્રમાં અનેક સ્ળોએ વાવણી લાયક વરસાદ: નદીઓમાં પુર આવ્યા: ઉત્તર…
વિવિધ હોદેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રભારી અને સાંસદ પ્રફૂલ પટેલના હસ્તે કાર્યાલય ખૂલ્લુ મુકાશે ગુજરાત પ્રદેશ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ દ્વારા સૌરાષ્ટ્ર વિભાગના કાર્યાલયનું ઉદઘાટન ભૂ.…
ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં મંત્રીઓ અને અધિકારીઓના હસ્તે બાળકોનું નામાંકન: ક્ધયા કેળવણી અંતર્ગત દિકરીઓને સાયકલ અને બોન્ડ અપાયા રાજકોટ રાજયભરમાં છેલ્લા ત્રણ દિવસથી ગ્રામ્ય કક્ષામાં ૧૫મો ક્ધયા…
અગરબત્તી ઉપર ૧૨ ટકા ટેક્સ ઝીકાયો : મોરબીના અગરબત્તી ઉધોગ દ્વારા ટેક્સ રદ કરવા આવેદનપત્ર કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સમાન કર માળખું રાખવા ૧ જુલાઈ થી…
ઉમા ટાઉનશીપ ખાતે સબકા સાથ સબકા વિકાસ સંમેલનમાં હાજરી આપશે આગામી તારીખ ૧૭ના રોજ કેન્દ્રીય મંત્રી જયપ્રકાશ નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ કેન્દ્ર સરકાર…