જંગલેશ્ર્વર વિસ્તારમાં મોડીરાતે દોડધામ: આરોગ્ય વિભાગ દ્વારા પાણીના અને ખોરાકના નમુના લેવાયા શહેરના જંગેલેશ્ર્વર વિસ્તારમાં ગતરાતે દુષિત પાણી પીવાના કારણે ૧૮ વ્યક્તિઓને ઝેરી અસર થતા તમામને…
Gujarat News
રાજકોટના યુવાન ધ્યેય લલિતભાઈ બગડાઈની ઉમર માત્ર 18 વર્ષની છે પણ તેની બુદ્ધિક્ષમતા ખુબજ ખુબજ સારી છે.ઓટોમોબાઈલમાં ડિપ્લોમાંનું ભણતા યુવાનના પિતાને ભક્તિનગરમાં પાઈપની ફેક્ટરી છે.ત્યાં વેસ્ટેથયેલા…
રાજકોટના અત્યંત સાધારણ પરિવારના તેજસ્વી તારલાએ રાષ્ટ્રીયસ્તરે રાજકોટનું અને તેના પરિવારનું ગૌરવ વધાર્યું છે.સાધારણ પરિવારના પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તારલાઓને ભણવાની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડતી સંસ્થા…
શહેરમાં તમામ ૪.૫૦ લાખ મિલકતોની કાર્પેટ એરીયા મુજબ આકારણીની કામગીરી પૂર્ણ: વેરીફીકેશનની કામગીરી પણ ચાર માસમાં આટોપી લેવાશે: વાપ્કોસ એજન્સીને કરવા નોટિસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી…
પ્રમુખ સ્વામી આર્કેડ, માલવીયા ચોક ખાતે હોમ એપ્લાયન્સીની વસ્તુના અધતન શો ‚મ ઓરેન્જ એકઝાઈમ પ્રા.લી.ની ભવ્ય ઓપનીંગ સેરેમની યોજાઈ હતી. ઓપનીંગ પ્રસંગે ગ્રાહકો માટે ખાસ ૫…
લેખક હર્ષલ પુસ્કરના વિવિધ સ્થળોએ જઈને સિયાચીન વિશે લોકોને માહિતગાર કરશે સિયાચીનમાં આર્મીના જવાનો કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને ખડે પગે દેશની રક્ષા કરતા હોય છે. જેની…
જૈન સમાજના ધો. ૧ થી ૧૧ ના તેજસ્વી તારલાઓને સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ ભેટ સ્વરુપે આપી સન્માનીત કરાયા માંડવી ચોક જૈન દેરાસર ખાતે જૈન સમાજના ધો.…
જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના વિદ્યાર્થી બીરેન કારેણાની જેઈઈ એડવાન્સમાં સફળતા મેળવી આઈઆઈટીમાં એન્ટ્રી પુજીત ‚પાણી ટ્રસ્ટ જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટના માધ્યમથી જ‚રીયાતમંદ અને બાળકોનું ભવિષ્ય ઉજજળ બનાવી રહ્યું છે. એક…
૨૦ મિનીટના બદલે માત્ર ૧૦ થી ૧૫ મિનીટ જ પાણી અપાતું હોવાની ફરિયાદ: મ્યુનિ.કમિશનરને લેખિતમાં રજૂઆત મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાના મત વિસ્તાર એવા વોર્ડ…
ફરી એક વખત કલેકટર કચેરીમાં વાલીઓની રજુઆત: તમામ શાળાઓમાં જરૂરી તપાસ કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી રાજકોટના જ‚રીયાતમંદ પરિવારોના બાળકોને આરટીઈ હેઠળ શાળામાં પ્રવેશ ન મળતા છેલ્લા…