રાજકોટ શહેરને પીવાનું પાણી પૂ‚ પાડતો આજી ડેમ અત્યારે મહદ અંશે ખાલી છે પરંતુ આંખોને ખટકતું આ દ્રશ્ય હવે ભવિષ્યમાં કદાચ ક્યારેય જોવા ની મળે. ગુજરાત…
Gujarat News
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનાં નુનારડા ગામેથી શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો. નકલી ઘી અંગેની બાતમી એએસપીને મળી હતી. ત્રણ અલગ અલગ બ્રાન્ડના ઘીના ડબ્બા જપ્ત કરી પુરવઠા…
જીએસટીનો કાયદો લાગુ થાય તો નોટબંધી જેવી અસર થવાની ભીતિ ૧લી જુલાઈી એક સમાન કર માળખુ જીએસટી લાગુ કરવા માટે પુરેપુરી દોડધામ કરવામાં આવી રહી છે…
દક્ષિણ-પશ્ર્ચિમમાં ચોમાસાના આગમનના પગલે નિશ્ર્ચિત તારીખ કરતા વહેલું દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વહેલુ આગમન થઇ ચુકયું છે. તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજયમાં ચોમાસાનું આગમન…
રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના.. વિધ્ન નિવારક મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રને સિધ્ધહસ્ત કરનારા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી…
ગુજરાત સરકાર દ્વારા આજના યુવાનને સારુ શિક્ષણ મળે અને વધુ ને વધુ ટેલેન્ટ બંને તેવા હેતુ સાથે આ શૈક્ષણિક મેળાનું આયોજન ગુજરાતના અમદાવાદ ખાતે કરવામાં આવ્યું…
મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં ૯૬ પૈકી ૮૭ બિનખેતીના પ્રકરણ મંજુર: સૌથી વધુ ઔધોગિક હેતુ માટે જમીન બિનખેતી, રહેણાંક હેતુ માટે પણ ૨૦ કિસ્સામાં મંજૂરી…. રિયલ…
જીવના જોખમે કામ કરી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડનાર વર્ગ-૪ના કર્મચારીઓની માંગણી સંતોષવા જુનાગઢ અધિક્ષક ઈજનેરને રજુઆત… જૂનાગઢમાં ગઈકાલે જેટકોના ટેકનિકલ કર્મચારી યુનિયન જૂનાગઢના અધિક્ષક ઈજનેર…
ભાજપે કોંગ્રેસ પાસેથી ૧૧ બેઠકો આંચકી લીધી: પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ખુશખુશાલ… પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ, નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરીણામો અંગે ખુશી વ્યકત કરતાં…
પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ઉપસ્થિતિ રહેશે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટ જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, રાજકોટ શહેર…