રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ, દાણાપીઠ અને પરાબજાર સહિતની મુખ્ય બજારો બંધ રહી જેતપુરમાં વેપારીઓની સ્કુટર રેલીઉપલેટા, જૂનાગઢ, કેશોદ પણ સજ્જડ બંધ જીએસટીના ઉંચા દરો, આકરી જોગવાઈ નાના…
Gujarat News
વિશ્ર્વ રકતદાન દિવસે કેન્દ્ર સરકારના નિયમ અમલી બનાવ્યો રાજયમાં બ્લડ ડોનેશનમાં પાંચ વર્ષમાં ૭ ટકાનો વધારો ગુજરાતમાં ઘણા જિલ્લા છે જ્યાં પૂરતી સંખ્યામાં બ્લડ ડોનેશન ઈ…
જેતપુરમાં કાપડ ઉપરના GSTનો વિરોધ કરવા ઓલ ઈંડિયા કાપડ એસોસિએશન તરફથી સંપૂણ ભારતના નાના મોટા રિટેઇલ તથા હોલસેલ કાપડના વેપારીઓએ પોતાના વેપાર રોજગાર ૠજઝ ના વિરોધમાં…
બહેનના પ્રેમ પ્રકરણથી નારાજ બંને ભાઈએ ત્રણ સાગરીત સાથે મળી રાજકોટથી જસદણ લઈ જઈ બળજબરી ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી બારોબાર અંતિમવિધી કરી પુરાવાનો નાશ…
છેલ્લા ધણા સમયથી ચાલી રહેલા સફાઈ કામદારોની હડતાલનો સુખદ અંત સુરેન્દ્રનગર નગરપાલિકાના ૨૮૦ સફાઇ કામદારોને રાતો રાત છૂટ્ટા કરી દેવાતા રોષની લાગણી ફેલાઇ હતી. ત્યારે અંગે…
શું પશુઓને જીવવાનો હક્ક નથી? સરકાર સહિતના પક્ષકારોને તેમનો જવાબ રજૂ કરવા ખંડપીઠનો આદેશ ગૌ રક્ષા અને ગૌ સેવાની ગુલબાંગો વચ્ચે ગૌ દુર્દશાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે…
આજી નદી શુદ્ધિકરણના માઈક્રો પ્લાનીંગ માટે સાંજે મેયરે બેઠક બોલાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૯મી જૂનના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે મહાપાલિકાના ભાજપના શાસકોને…
વારંવાર રજુઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા ચિંતા સાથે જોવા મળતો રોષ આરટીઈ બાબતે તંત્ર અને સરકાર દ્વારા કોઈપણ નિર્ણય લેવામાં આવતો ન હોવાથી આજે કલેકટર…
સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમની ‚પરેખા અંગે થઈ મહત્વની ચર્ચા-વિચારણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટની મુલાકાત અંગે તડામાર તૈયારીઓ શ‚ કરવામાં આવી છે. આ બાબતે દિલ્હી પી.એમ. ઓફિસેથી…
રાજકોટ શહેર ઓબીસી સમર્થન સમિતિ દ્વારા પાઠવાયું આવેદન તાજેતરમાં વીસનગરના કોર્પોરેટર દ્વારા ૩૯ જ્ઞાતિઓને ઓબીસીમાંથી દુર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જનહિતની અરજી કરી છે. આ અરજીના…