રાજકોટના યુવક સામે જેતપૂરનાં સગાભાઈએ ખોટી ફરિયાદ કર્યા હોવાની ડીએસપીને રજુઆત રાજકોટમાં મોરબી રોડ ખાતે રહેતા શૈલેષ ભાનુભાઈએ તેમનો ભાઈ ખોટી ફરિયાદ કરતો હોવાની ‚રલ ડીએસપીને…
Gujarat News
મીઠા ઉદ્યોગ અને ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો પણ મિટિંગમાં હાજર રહ્યા ગઈકાલે મોરબી સિરામિક એસો.,સેમ્બરઑ કોમર્સ અને મીઠા ઉદ્યોગના હોદેદારો ઉધોગ કમિશ્નર મમતા વર્માની મળ્યા હતા…
ભારતમાં અષાઢી બીજના મહાપર્વે સાંસ્કૃતિક મુલ્યોજીવંત કરતી યાત્રાઓ ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાપુરીમાં અભૂતપુર્વ રયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો ધન્યતા અનુભવતા હોય છે. નગરચર્ચાએ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર…
સારા વરસાદ માટે મહિલાઓ લાડુ બનાવી ગાય-કુતરાને ખવડાવી પ્રાર્થના કરે છે જામનગરમાં વ‚ણ દેવને રિઝવવા પ્રેરણાદાયી ગૌ સેવા મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમા:…
અષાઢીબીજની શોભાયાત્રા સમયે રેન્જ આઇજી મોરબીમાં ઉપસ્થિત રહેશે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના ભરવાડ રબારી સમાજ જ્યાં ઉપસ્થિત રહે છે તેવી મચ્છુ માતાજી ની શોભાયાત્રા રૂટ પર ગઈકાલે મોરબીના…
સુરેન્દ્રનગર રાજકોટ હાઇવે પર મીનરલ વોટર બનાવતા એકમમાંથી ફૂડ વિભાગની ટીમે વર્ષ ૨૦૧૫માં દરોડા પાડીને પાણીના લીધા હતા. નમૂના ફેઇલ થતા કેસ દાખલ કરાયો હતો. જે…
કર્મચારીઓની માંગણી વાટા ઘાટ થી ઉકેલી અચોક્કસ મુદતની હડતાલ ટાળવા રજૂઆત મોરબી સહીત સમગ્ર ગુજરાત રાજ્યની ૧૬૨ નગરપાલિકામાં હાલ આંદોલનનો માહોલ જોવા મળી રહ્યો છે અને…
સુરેન્દ્રનગર જિલ્લામાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા અનેક વાહનો પકડાય છે. ત્યારે વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસેથી અને પાણશીણા ચોકડી પાસેથી ઝડપાયેલ વાહનોના માલીકો,…
૫૦ વર્ષમાં જંગલખાતું એક પણ વૃક્ષ ઉછેરી ન શક્યાનો આરોપ: આ જમીન પશુધનના ચરિયાણ માટે પરત આપવા માંગ સરકાર દ્વારા ગામડે-ગામડે રક્ષિત જંગલ બનાવવા જંગલ ખાતા…
ધોરાજીના મુસ્લિમ યુવાન ઉપર સગીરાના પિતાએ કરેલી ફરિયાદ રદ કરવા અપાયો આદેશ સગીર વયની મુસ્લિમ યુવતીનું યુવક સાથે નિકાહનામુ થયું હોય તો કોઈ રીતે સગીરા ઉપર…