કાર્પેટ એરીયા મુજબ મિલકત આકારણીની કામગીરી પૂર્ણ: નવી સવા લાખ મિલકતો મળી આવી રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯થી મિલકત વેરામાં કાર્પેટ એરીયાની…
Gujarat News
સરકાર હસ્તકની જમીનનો કબજો મળતા મહાપાલિકાનાએ ખાનગીરાહે ટેન્ડર પ્રસિધ્ધ કરી દીધા: આજે સાંજે ટેકનિકલ બીડ ખુલશે: ૩૫૦થી વધુ ઝુંપડાધારકોને મળશે પાકા મકાન ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ…
તમામ રીતે શોખીન રાજકોટવાસીઓનો વાંચનનો શોખ અકબઘ્ધ: પુસ્તક મહોત્સવને પ્રતિસાદ રાજકોટ શહેરમાં આવેલ રીદ્ધિ-સિદ્ધી હોલ, કાલાવડ રોડ ખાતે હાલ પુસ્તક મહોત્સવ ચાલી રહ્યો છે. જે હજુ…
નાની બાલિકાઓ દ્વારા થતા મોરાવ્રતનો પ્રારંભ થઈ ચુકયો છે. દશમથી પુનમ સુધી આ વ્રતમાં બાલિકાઓ દ્વારા સારા વરની મનોકામના સાથે ભગવાન શિવજીને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવે…
શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે. અને ટ્રાફિક નિયમન માટે શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડન તહેનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિકનું…
સ્વચ્છતા અભિયાન શાખા નજીક પણ કચરાના ઢગલા: પ્રાગણ જાહેર યુરીનલમાં ફેરવાયું ! રાજકોટનું નામ સ્માર્ટ સિટીનો યાદીમાં ત્રીજા ક્રમે હમણા જ નોંધાયું છે તેમજ થોડાં જ…
ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી યુવતીઓ સેનેટરી પેડ સહિતની વસ્તુનો આડેધડ નિકાલ કરતી હોય છાશવારે ડ્રેનેજ ચોકઅપ : મ્યુનિ. કમિશનર સુધી પહોચતી ફરિયાદ: લત્તાવાસીઓ ત્રાહિમામ મ્યુનીસિપલ કમિશ્નરના બંગલાની…
ખેલ મહાકુંભ ૨૦૧૭નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શ‚ થઈ ગયું છે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઈટ www.khelmahakubh.orgછે. ખેલ મહાકુંભ ૨૦૧૭ એન્ડ્રોઈડ અને આ.ઓ.એસ.…
જીએસટીના નવા સપના બતાવતા પહેલા નોટબંધી પર બતાવેલા સપનાનો ભાજપ જવાબ આપે નોટબંધીથી શું ફાયદો થયો: સાગઠીયા-કાલરીયા રાજકોટ મહાનગરપાલીકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ઉપનેતા મનસુખભાઈ…
ડેમોમાં પાણીની આવક જાણવા રેઈનફોમ એન્ડ રીવર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ સોફટવેર વિકસાવાયો રાજકોટ જીલ્લાનું ફલડ કંટ્રોલ ‚મ કુદરતી આફત સામે લડવા સજજ થઈ ગયું છે. હાલ…