હાલ રાજયભરમાં વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ , રાજકોટ , મોરબી ,વગેરે શહરોમાં વરસાદના કારણે લોકોને ભારે હલાકી ભોવવી પડી રહી છે ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર…
Gujarat News
૭૦૦ શ્થળાતર કરવામા આવ્યુ હતુ અને તે પેહલા પાણીના વહેણ મા ફસાયેલા ૭૦ લોકોને રેસ્કીયુ કરાયા હતા જેતપુરના નાયબ મામલતદાર નીખીલ મહેતાના જણાવ્યા અનુસાર અમરનગર નો…
અમરનાથ યાત્રક્ષઓની જાન બચાવનાર ડ્રાઈવર સલીમ શેખ અને ગોળીબારોની વચ્ચે દરવાજો બંધ કનાર કંડકટર મુકેશ પટેલનું સુરત રેન્જ આઈ.જી. તરફથી ત્રણ વખતની રેન્જ ઓફ કક્ષાએ ‘કોપ…
પ્રજાને ધરમના ધકકા: વેધરપ્રુફ રૂમની સુવિધાનો પ્રજાજનોની માંગણી ઓખામંડળ તાલુકાના મુખ્ય મથક દ્વારકાની મામલતદાર કચેરી દરિયાકાંઠે આવેલી હોવાથી ક્ષારોના કારણે અવારનવાર ઠપ્પ થઈ જતી જી-સ્વાન સેવા…
મોરબી પાલિકામાં હાઇકોર્ટના હુકમને અવગણી ૧૬ કમિટી રચના:કોંગી કાઉન્સિલર મોટલાણી ૫વડીના ચેરમેન મોરબી નગરપાલિકામાં લાંબા સમય બાદ ભાજપનું સ્થિર શાસન આવતા ગઈકાલે પહેલી સાધારણ સભા યોજવામાં…
ઢીલાની વાડી વિસ્તારના ૩૫૦ થી વધુ રહેવાસીઓ મુશ્કેલીમાં:પાલિકાએ રજૂઆત માટે મહિલાઓ દોડી ગઈ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલમિલ પાછળ ઢીલાની વાડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા…
મચ્છુ-૧ ડેમ સાત ફૂટે ઓવરફ્લો,મચ્છુ-૨ના ૨૮ દરવાજા અને મચ્છુ-૩ના ૧૬ દરવાજા ખોલી નખાતાં મોરબી જિલ્લામાં નદીઓ ગાંડીતૂર મોરબી પંથકમાં ગઈકાલે રાતથી શરૂ થયેલા ભારે વરસાદ ઉપરાંત…
સુત્રાપાડા સ્તિ બી.એમ.બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડાના વિર્દ્યાીઓ દ્વારા ૧૧૧૧ વિવિધ જાતનાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે. ઇણાજ ખાતે યોજાયેલ ૬૮માં વન મહોત્સવ પ્રસંગે ડો.બી.એમ.બારડ શૈક્ષણિક…
વડોદ ડેમમાં પાણી છોડાતા વાડી વિસ્તારમાં ખેડુત ફસાયા તા સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના વડોદ ડેમમાં પાણીની આવક વધતા સિંચાઇ વર્તુળો દ્વારા પાણી છોડવામાં આવતા નીચાણ વાળા…
સર્વોદય બ્લડ બેંક, સ્ટાફ અને જવાબદારને રિપોર્ટથી રાહત એચ.આઇ.વી. કાંડમાં તબકકાવાર સી.બી.આઇ. તપાસના અંતે સીબીઆઇએ આમાં સર્વોદય બ્લડ બેંક કે કોઇ ડોકટરોની કોઇ ભૂલ ન હોવાનું…