સુરેન્દ્રનગર જિલ્લામાં બારેમેઘ ખાંગા: ચોટીલામાં સાંબેલાધારે ૧૩ ઈંચ થાનમાં ૭ ઈંચ, સાયલા અને મુળીમાં ૫ ઈચ, લખતરમાં ૪ ઈંચ, ચુડા અને વઢવાણમાં ૩ ઈંચ વરસાદ ખાબકયો:…
Gujarat News
અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ કરાયો: માળીયા હરિપર, ચોટીલા-જસદણ, લીંબડી -બોટાદ સહિતના ‚ટ કેન્સલ કરાયા સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે…
જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા સક્ષમ અને સમર્થ વેપારીઓને એક મંચ પુરો પાડવા પ્રયાસ જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો) વિવિધ ક્ષેત્રના જૈન વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બુદ્ધિજીવીઓ તથા…
મંગળા આરતી, ધ્વજારોહણ, ‚દ્રાભિષેક, ધૂન ભજન શ્રૃંગાર દર્શન સહિતના કાર્યક્રમોની હારમાળા સર્જાશે કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતીક સમા કોટેશ્ર્વર મહાદેવ મંદિરે મંદિરનો ર્જીણોધ્ધાર તથા નવ નિમિર્ત શિખર…
કાર્યક્રમમાં મુંબઈના ખ્યાતનામ સ્પીકર પ્રોફેશનની ઉજવળ તકો અંગે આપશે માર્ગદર્શન આ બિઝનેશ ગ્રુપ વિશ્ર્વસ્તરે પોતાના પાયા નાખી ચુકયું છે તેમજ સમગ્ર ભારત વર્ષમાં તેમજ વિદેશમાં પણ…
સરકાર સામે સમાજ ઉઠાવવા અલ્પેશ ઠાકોર સેના દ્વારા ૨૬મીએ શાસ્ત્રી મેદાન ખાતે ગુજરાત એકતા મહાસંમેલનનું આયોજન સરકાર સામે અવાજ ઉઠાવવા ઠાકોર સેના અને એકતા મંચ દ્વારા…
અન્ય શહેરોમાંથી મંગાવેલા પમ્પો પણ માંદા: ફરી મેઘરાજાનું આગમન થતા પોપટપરાનું નાલુ બંધ અતિ ભારે વરસાદથી સમગ્ર શહેરનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ખાસ કરીને…
ગાંધીગ્રામ પોલીસે તસ્કરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો જામનગર રોડ પર બજરંગવાડી વિસ્તારમાંથી એક્ટિવા ચોરી ભાગેલા રીઢો તસ્કર ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિતલ પાર્કના બસ સ્ટોપ…
સીએમ સિકયુરીટીનાં ડીવાયએસપી ગિરિરાજસિંહ જાડેજાના પુત્રનું મુખ્યમંત્રી દ્વારા સન્માન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બેટાવડ ગામના વતની અને હાલ મુખ્યમંત્રીના સુરક્ષા વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ગિરિરાજસિંહ…
માલવિયા શેઠના મોત બાદ લાખોની ઉચાપતના કૌભાંડની તપાસમાં ઝુકાવતું એ.જી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચકચારી પી.ડી.માલવિયા કોમર્સ કોલેજના એ.જી. દ્વારા ઓડિટ તથા ચેરીટી કમિશનરે ૧૫ દિવસમાં રીપોર્ટ…