જન્મ દિવસની ઉજવણી કરવા નશો કરી નાસ્તો કરવા જતા બાઇક સાથે સ્કોર્પીયો અથડાતા માથાકૂટ કરી: બાઇક નંબરના આધારે તમામની ધરપકડ કરી પોલીસે જાહેરમાં સરભરા કરી માલવીયા…
Gujarat News
રફીના બધા જ મૂડના ગીતો રજૂ થશે: કાર્યક્રમના આયોજકો ડો.ડેલીવાલા પરિવાર ‘અબતક’ના આંગણે વો જબ આયે, બહોત યાદ આયે. રવિવારે મોહમ્મદ રફી સંગીત સંધ્યા યોજાઈ છે.…
જડીબુટ્ટી સપ્તાહ નિમિતે ઔષધિય રોપાઓનું વિતરણ તથા પતંજલિ આયુર્વેદિક ચિકિત્સાલયનું લોકાર્પણ: ૨૦૦ યોગ શિક્ષકોનું થશે સન્માન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે રાજકોટમાં આગામી શનિવાર તા.૨૯/૭/૨૦૧૭ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ…
ઐતિહાસીક કમાણી સાથે તંત્રએ પાટ પાથરણા કરતા લોકો માટે પણ કરી અલાયદી સુવિધા રાજકોટ જન્માષ્ટમી લોકમેળામાં નાના સ્ટોલના કોમ્પ્યુટરાઈઝ ડ્રો થયા બાદ મોટી ચકરડી અને આઈસ્ક્રીમ…
નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન અને ઈન્ડિયન લાયન્સ દ્વારા સ્વીકાર કેન્દ્રનો પ્રારંભ હોનારત ગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોચાડવા માટે શહેરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત સામગ્રી સ્વીકાર કેન્દ્ર શ‚…
એક વર્ષના કાર્યકાળમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનેક લોકઉપયોગી નિર્ણયો લીધા: સરકારથી ગુજરાતની જનતા ખુશખુશાલ હિંદુ પંચાગ મુજબ આજે ગુજરાતની ‚પાણી સરકારનું એક વર્ષ પૂર્ણ થયું છે.…
ટપોટપ રાજીનામા પડતા હાઈ કમાન્ડના ગુજરાતમાં ધામા: ડેમેજ કંટ્રોલ માટે હવાતીયા: ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમાર, વાંસદાના છનાભાઈ ચૌધરી અને બાલાસીનોરના માનસિંહ ચૌહાણે કોંગ્રેસ સાથે છેડો ફાડયો…
સતત વર્ષી રહેલાં વરસાદથી અમદાવાદ સહીત નજીકના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.અમદાવાદમાં જુન મકાન પાડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.ગઈકાલે વહેલી સવારે ભારે વરસાદપડવાથી દસથી વધુ…
ભારતીય સેનાના સર્ધન કમાન્ડના જનરલ ઓફીસર સામે મુખ્યમંત્રીની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે જે સ્તિી ઊભી ઇ છે તેમાં બચાવ-રાહત કાર્યોમાં વધુ ગતિ લાવવાના…
રાજયમાં સપ્તાહ દરમિયાન ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. કેટલાક સ્થળોએ જાનમાલનું નુકશાન પણ થયું છે. પરંતુ આ નુકશાન અકલ્પનીય હોત…