ડીગ્રી એન્જીનીયરીંગના અભ્યાસ ક્રમમાં ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીમાં રાઉન્ડ-૨ જાહેર થતાં “પ્રવેશમાં પણ વી.વી.પી. સૌરાષ્ટ્રમાં નંબર વન રહી છે. સમગ્ર ગુજરાતમાં “એ ગ્રુપના વિદ્યાર્થીઓના એન્જીનીયરીંગના પ્રવેશ માટે…
Gujarat News
‘અબતક’ની મુલાકાતે આવીને સંસ્થાના આયોજકો અને દિવ્યાનંદજીએ આપી માહિતી ભારતીય સંસ્કૃતિમાં ‚દ્રપુજાએ પાંચ હજાર વર્ષ કરતા પણ પહેલાથી કરવામાં આવતી શિવ-આરાધના છે. પવિત્ર શ્રાવણમાસ નિમિતે આર્ટ…
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે માદરે વતન રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ શહેરમાં આવેલા સર્વેશ્ર્વર મહાદેવ…
રાત્રે ૮ વાગ્યે કિશોરસિંહજી સ્કુલથી શ‚ કરીને વાજતે ગાજતે રામનાથ મંદિરે પહોચી પાંચ ધ્વજા ચડાવાશે રાજકોટના રામનાથપરામાં સ્વયંભૂ રામનાથ મહાદેવ આજી નદીના પટમાં આશરે ૪૦૦ વર્ષથી…
જડ્ડીબુટ્ટી સપ્તાહ નિમિત્તે ઔષધીય રોપાનું વિનામુલ્યે વિતરણ: રોગોના નિદાન-સારવાર માટે પતંજલી આયુર્વેદિક ચિકિત્સાલયનું કરાયું લોકાર્પણ યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક ખાતે આજરોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વરદ્…
અપૂર્વમુનિ સ્વામીએ પ્રેરક ઉદ્બોધન કરી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા પુરગ્રસ્ત વિસ્તારોમાં સેવા આપતા ઠાકોર સેનાનાં ૫૦૦ કાર્યકરોને બિરદાવ્યા વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા…
શીતળા સાતમના મેળાનું અનેરું મહાત્મ્ય હોય છે. બેડીપરા પાસે દર વર્ષે આ શીતળા સાતમનો મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા એ છે કે તેમાં મહિલાઓ અને…
‘સ્પેશિયલ ચાઈલ્ડ’ નો સમાજમાં સપ્રેમ સ્વીકાર થાય તેવી જાગૃતિનો ફિલ્મનો સંદેશ: દિવ્યાંગ બાળકે જ આપ્યો અભિનય ઓજસ્વિની ફાઉન્ડેશન દ્વારા ગઈકાલે દિવ્યાંગ બાળકો માટેની શોર્ટ ફિલ્મ રિલીઝ…
હરરાજી અને ટેન્ડરો થકી ૧ કરોડ ઉપરની આવક: આઈસ્ક્રીમ ચોકઠા માટે યોગ્ય બોલી ન આવતા ફરીથી હરરાજી થશે રાજકોટમાં જન્માષ્ટમીના ઉત્સવમાં યોજાતા સાંસ્કૃતિક લોકમેળા માટે સ્ટોલના…
શાળા-કોલેજોમાં રજા જાહેર કરાતા નિર્ણય લેવાયો મુસાફરોની સંખ્યા ઘટતા દૈનિક આવકમાં પણ ફટકો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં…