કાર રીપેરીંગ બાબતે થયેલી બોલાચાલીમાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો: ત્રણ શખ્સોની શોધખોળ શહેરમાં ખાખીનો ખોફ ઓસરતો જતો હોય તેમ ચોરી, મારામારી અને ધોળે દિવસે ફાયરીંગની…
Gujarat News
૨૪ કલાકમાં બેના મોત: છ પોઝીટીવ અને બે શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ રાજકોટ શહેરની ૧૦ વ્યક્તિને સ્વાઇનફલુ ભરખી ગયો, ૫૦ પોઝીટીવ દર્દીને સારવાર અપાઇ સૌરાષ્ટ્રમાં સ્વાઇનફલુએ…
પબ્લીક પ્રોસિકયુટર બદલવાથી ન્યાય મળશે તેવી દલિલના અન્વયે સીબીઆઈને હાઈકોર્ટનો આદેશ અમિત જેઠવા હત્યા કેસમાં પબ્લીક પ્રોસીકયુટર બદલવાનો નિર્ણય બે દિવસમાં લેવા ગુજરાત હાઈકોર્ટે સીબીઆઈને નિર્દેશ…
રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ સોનલ ગણેશપરિ ગોસાઈ,કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ જે.રાઠોડ અને વ્યાયામ શિક્ષક ભરતસિંહ પરમારે હિમાલયની ગિરિમાળાઓમાં ૨૧,૭૦૦ ફૂટની ઉચાઈએ આવેલી ત્રિશૂલની હાઈ એલટીટ્યુડની જોખમી…
મંડળ અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી: સમાજ સેવામાં અગ્રેસર રહેનાર ૧૭ ભાઈઓનું પણ બહુમાન કરાશે સ્મિત પ્રતિક મહિલા મંડળ અને સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે સમાજ સેવામાં…
ધારાસભ્યોને ખરીદવાનો કોંગ્રેસનો આરોપ: રાજયસભા ૪૦ મીનીટ સ્થગિત રાજયસભાના સત્રમાં આજે સવારે પ્રારંથી જ હોબાળો થશે તેવી શકયતાની વચ્ચે ખરેખર રાજયસભામાં ગુજરાતની રાજકીય સ્થિતિના મુદ્દે હંગામો…
આગામી ૪ ઓગષ્ટે ગુજરાતના તમામ સિનેમાઘરોમાં થશે રીલીઝ: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી ફિલ્મ માતા-પિતાની આશા અને અપેક્ષા વચ્ચે ‚ંધાતા બાળકના મનને…
કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રીનો રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને જવાબ હાલમાં ગુજરાતમાં કેન્દ્ર સરકારના ‚ા ૪૨,૭૮૮ કરોડના ૪૨ ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેકટ અમલમાં છે. આ પ્રોજેકટમાં સૌથી…
સ્વ.મહમ્મદ રફી સાહેબની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે રૈયા રોડ ઉપર આવેલા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ હોલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત સંધ્યાનું સમગ્ર આયોજન ડો.અર્પિત…
હાથપગની ખોટ છતાં રાજકોટના જીગરે વર્લ્ડ સ્વિમીંગમાં ડંકો વગાડયો જે વ્યકિતનો પોતાના પર ભરોસો બુલંદ હોય તેને આકાશની ઉંચાઇ કે દરીયાની ઉંડાઇ પણ ઓછી લાગે છે.…