૧૧મીએ મીટીંગ: ૧૮મી સુધી ટેન્ડર ભરી શકાશે: મેયર-સ્ટે.ચેરમેન ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં જુલાઈ માસ દરમિયાન પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરના રાજમાર્ગોને ‚ા.૩૨.૨૬ કરોડનું વ્યાપક નુકસાન થવા…
Gujarat News
૮૫૦ એન્ટ્રી સામે ૯૦ થી વધુ મેડલો એનાયત કરાયા રાજકોટના હેમુગઢવી હોલ ખાતે જે.સી.આઇ. દ્વારા આયોજીત હેલ્ધી બેબી કોમ્પીટીશન અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…
શહેરના મુખ્ય માર્ગો પર સ્વયંભુ રામનાથ મહાદેવની ભવ્ય વર્ણાંગી નીકળી રાજકોટ આજી નદીના કાંઠે બિરાજતા સ્વયંભુ રામનાથ મહાદેવનો અનેરો મહીમા છે. શહેરની મઘ્યમાંથી નિકળતી આજીનદીના કાંઠે…
શ્રાવણ માસના ત્રીજા સોમવારે રામનાથ મહાદેવની ૯૪મી ભવ્ય વર્ણાંગી નિકળી હતી. જેનું રાજકોટના પેલેસ રોડ ખાતે રામનાથપરા પોલીસ લાઈન યુવા ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતુ.…
રાજકોટ રાજગોર યુથ કલબ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજગોર સમાજના શ્રેષ્ઠીઓનું સ્વાગત તથા તેમનું અભિવાદન કરવામાં આવ્યુઁ હતું.આ પ્રસંગે સમાજનાં પ્રમુખ બંકીમ મહેતા…
સાત માસમાં સ્વાઈન ફલુએ ૪૯નો ભોગ લીધો: આરોગ્ય તંત્રમાં હડકંપ સૌરાષ્ટ્ર-કચ્છમાં વકરેલા સ્વાઈન ફલુને નાથવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ નિવડયું હોય તેમ સ્વાઈન ફલુના દર્દીઓની સંખ્યામાં દિન…
વિવિધ-ગૌશાળા તથા પાંજરાપોળ મળી ૧પ સંસ્થાઓના કાર્યકર્તાઓ સજજ: હજુ જોડાવવા ઇચ્છુક સંસ્થાઓએ વિહિપ કાર્યાલયનો સંપર્ક કરવો વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમીતી દ્વારા પરંપરાગત રીતે…
યુનિક આઈડેન્ટીફીકેશન ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના સંયુકત ઉપક્રમે રાજકોટમાં આધારકાર્ડમાં સુધારા અંગેની કામગીરી પોસ્ટ ઓફિસમાં શ‚ કરાઈ છે તથા નવા આધારકાર્ડની કામગીરીનો પણ પ્રારંભ કરાશે. પોસ્ટ…
શ્રાવણી પૂનમે સમસ્ત બ્રહ્મ સમાજના ઐતિહાસિક ‘સમૂહ યજ્ઞોપવિત’નો કાર્યક્રમ સંપન્ન સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રાજકોટમાં શ્રાવણી પુનમ પ્રસંગે સામૂહિક યજ્ઞોપવિત બદલવાનો ઐતિહાસિક કાર્યક્રમ સંપન્ન થયો. સમસ્ત બ્રહ્મસમાજના…
આજરોજ રાજયસભાની ત્રણ બેઠકો માટેની ચુંટણી સમયસર સવારે ૯ કલાકે શરુ કરી દેવામાં આવી હતી. આ ચુંટણીમાં ભાજપ તરફથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બલવંતસિંહ રાજપુત…