દર વર્ષે માચ્છીમારી સીઝન શ થતા બોટની પુજા-અર્ચના કરી ઓખા બંદર પરથી હજારોની સંખ્યામાં બોટને દરીયામાં મોકલાય છે ઓખા દર વર્ષે ૧૫મી મેથી ૧૫ ઓગષ્ટ સુધીનું…
Gujarat News
ચોટલી બચાવવા માટે મહિલાઓ હવે હેલમેટ પહેરીને સૂઈ જાય છે તેમજ જગ માથામાં ભરાવીને બેસી રહ્યાની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરો ઉત્તર ભારત બાદ હવે ગુજરાતમાં…
બાપુ સિવાયના કોંગ્રેસના ૭ ધારાસભ્યોના રાજીનામા: કોંગ્રેસ સામે મોરચો માંડનારા ધારાસભ્યોને ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવા કોંગ્રેસ લડત કરશે રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ચિંતામાં વધારો કરનારા બાગી કોંગી…
રાજકોટના પ્રશ્ર્નો ઉકેલવામાં નિષ્ફળ નિવડતા મેયર સામે બંગડી ફેંકાઇ કોર્પોરેટરો માસ્ક પહેરી જનરલ બોર્ડમાં પહોંચ્યા અને દવાનો છંટકાવ કર્યો પ્રશ્ર્નોને લઈ સામ-સામી બોલાચાલી બાદ વોર્ડ વાઈઝ પ્રશ્ર્નો સાંભળવા જનરલ…
આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર ગુજરાતની મુલાકાતે: ઇસરોના ૧ હજાર વિજ્ઞાનિકોને સંબોઘ્યા આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તથાઆધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ ગુજરાત…
રાજકોટ શહેરની મધ્યમાં આવલે રજવાળા સમયથી નિર્મિત માલવીયા ચોક પાસે આવેલ ‘મહાકાલેશ્ર્વર મંદિર’ મંદિરમાં જોવા માટે ‘દુર્લભ’ હોય તેવું એક ઐતિહાસીક ઝાડ કે જે ૧૫૦ વર્ષથી…
વિશિષ્ટિ કલા ધરાવતી મહિલાઓને ઈનામ આપી પ્રોત્સાહન અપાયું રાજકોટના વોર્ડ નં.૨માં શિવમપાર્ક ધર્મનગર ખાતે રાજકોટ મહાનગરપાલીકાના સંયોજનથી બહેનો માટે વિવિધ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં…
આવતીકાલે ‘ભૂચર મોરી’ના મેદાનમાં ધ્રોલ ખાતે શહિદી યજ્ઞ તથા સોમવારે શીતળા સાતમને દિવસે શૂરવીર સેનાપતી ભાણજી દલની પ્રતિમા સહિત બીજા ૫ શહિદોના પાળીયાઓનું અનાવરણ છેલ્લા ૨૬…
આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી. રવિશંકર મહારાજે બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત…
૧૦૦૦ વિઘાર્થીઓએ હેલમેટ પહેરવાની જાગૃતિ અંગેના અપીલ કરતા પત્રો મુખ્યમંત્રીને લખ્યા પી.ડી.એમ. કોલેજ કેમ્પસ ખાતે આવેલી રાજકોટની ખ્યાતનામ પંચશીલ સ્કુલમાં ચેતના દિવસ કે જે ભારતમાં હિન્દુસ્તાન…