સ્વાતંત્ર્ય પર્વ ૨૦૧૭ની ઉજવણીના ભાગપે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વોર્ડ નં.૧ના રામાપીર ચોકડી ખાતે કલાકાર ધીભાઈ સરવૈયા, બ્રિજરાજદાન ગઢવી અને દેવાંગીબેન પટેલનો લોકડાયરો યોજાઈ ગયો. આ લોકડાયરામાં…
Gujarat News
સ્ટ્રીટ ફૂડના શોખીન રાજકોટીયનોને દાઢે વળગે તેવો સ્વાદ રોજ-રોજ નવુ મેનું પીરસશે: ૨૦મી સુધી આયોજન રાજકોટની સ્વાદપ્રીય જનતાના સ્ટ્રીટ ફૂડના સ્વાદને ધ્યાનમાં લઈ ખાસ ખાઉ ગલી…
વિદ્યાર્થીઓ તરણેતરનો મેળો,ઉચી રબારણ,જીજાબાઈનું હાલરડુ સહિતની કૃતિઓ રજૂ કરશે સમગ્ર સૌરાષ્ટ્ર જન્માષ્ટમી પર્વ નિમિતે કૃષ્ણમય બની જાય છે. આનંદ અને ભક્તિનો આ અનોખો પર્વ પાંચ દિવસ…
વડોદરા શહેરના પાણીગેટ ટાંકી પાસે જમીનદોસ્ત કરવામાં આવેલી સુલેમાની વિશાળ જગ્યામાં અત્યાધુનિક પાણીગેટ પોલીસ મથક બનાવવામાં આવવાનું છે.આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે તેના ભૂમિપૂજન કાર્યક્રમનુ…
જામજોધપૂર તાલુકાનાં શેઠ વદળા ગામમાં પોલિસ સ્ટેશન નજીક એક મેટાડોર ની તલાશી લેતા અંદર દોરડાથી ખીચોખીચ બાંધીને રાખવામા આવેલા 6 પશુઓ મળી આવ્યા હતા. આથી કતલના…
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લાના કલેકટરો એન્ડ કમિશ્નરો સાથે સ્વાઈન ફલૂ અંગેની બેઠક યોજેલી હતી.
પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવનમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નિલેશ પંડ્યાનાં સુરો ગુંજશે: મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે સ્વાતંત્ર્ય-પર્વની પૂર્વ-સંધ્યાએ…
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં જુદા-જુદા ડઝનથી વધુ જાહેરનામા અમલી બનાવવા આદેશ કર્યો મોરબી શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ગુન્હો અટકાવવા જાહેર સલામતી તેમજ કાયદો અને…
લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ કંપનીનો આઇપીઓ ૩૫.૪૬ ગણો છલકયો:રૂપિયા ૯૧૭ કરોડના ભરણાં સાથે એનએસઇમાં લિસ્ટિંગ નોટબંધી,જીએસટી જેવા પડકારો વચ્ચે મોરબીની લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ કંપનીએ ભારતીય…
સમગ્ર સૌરાષ્ટ્ર જન્માષ્ટમી પર્વ નિમિતે કૃષ્ણમય બની જાય છે. આનંદ અને ભક્તિનો આ અનોખો પર્વ પાંચ દિવસ લોકો હર્સોલાસ સો ઉજવે છે. રાજકોટમાં સૌી મહત્વનું કોઈ…