કારોબારી સમિતિની બેઠક સમયે જ કોંગી સભ્યોએ ૧૪ કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો કોંગ્રેસ શસિત મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક સમયે જ કોંગ્રેસના આઠ સભ્યોએ બંડ…
Gujarat News
૨૪થી ૨૭મી ઑગસ્ટ સુધી યોજાશે તરણેતરનો લોકમેળો ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આગામી ૨૪થી ઑગસ્ટથી યોજાશે. તા. ૨૭મી ઑગસ્ટ સુધી ચાલનારા આ લોકમેળામાં મોટી સંખ્યામાં…
રાજકોટ ખાતે યોજાયેલી જીલ્લા પ્રભારીઓ અને જીલ્લા પ્રમુખો ની બેઠક ઉલ્લાસમય વાતાવરણમાં સંપન્ન: અઇઙજજ નું રાષ્ટ્રીય કક્ષાએ રજિસ્ટ્રેશન કરવાની કાર્યવાહી પૂર્ણ : ભારતનાં સૌથી મોટા પત્રકાર…
દરેક બસ ગ્રામ્ય વિસ્તારોમાં ઓછામાં ઓછા ૨૦ શાળાઓનો પ્રવાસ કરશે ગ્રામ્ય વિસ્તારોમાં ડીજિટલ સાક્ષરતા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા હેતુથી એન્ટ્રપ્રિયરશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા (ઈડીઆઈઆઈ)…
ઓગસ્ટના આરંભમાં વિરામ લેનાર વરસાદનો ઓગસ્ટના અંતમા ફરી એક રાઉન્ડ શ‚ થવા જઈ રહ્યો છે. હવામાન ખાતાએ ૨૩મી સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત…
કચ્છમાં સંયુકત સાહસ માટે ૬૦૦૦ કરોડ પિયાનું રોકાણ પ્રથમ તબકકામાં કરાશે ભારત અને ચાઇના વચ્ચે સીમા પરના વિવાદના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તનાવ જોવા મળી રહ્યો…
સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં પૂ.ભાનુબાઈ મ.સ.ના સાંનિધ્યે જપ-તપ અને આરાધનાના વિવિધ આયોજનો: પૂજય સાધ્વીજીઓની વ્યાખ્યાન માળાનો લાભ લેવા જૈન શ્રાવકો-શ્રાવિકાઓની ભીડ જામી સ્થાનકવાસી તેમજ દેરાવાસી જૈન…
ગઝલ સમ્રાટ અમૃત ઘાયલના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમની સ્મૃતિમાં સુરક્ષા સેતુ સોસાયટી અને અમૃત ઘાયલ ફાઉન્ડેશન દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે ઘાયલ ગઝલોત્સવ યોજાઈ ગયો. જેના…
ગુજરાત સ્ટેટ ફુટબોલ એશોસીએશન દ્વારા રાજકોટમાં ૧૪ વર્ષ સુધી ગર્લ્સ ટીમ માટે ઈન્ટર ડીસ્ટ્રીક ચેમ્પીયનશીપ ફોર જીનીયસ કપ ૨૦૧૭નું આયોજન કરાયું છે. જેમાં અલગ-અલગ ૧૨ જિલ્લાઓમાંથી…
‘ગણપતિ ઉત્સવ’ વખતે ઉજવણીના ઉત્સાહમાં સજાગતાની સુગંધ ભેળવવી આવશ્યક પી.ઓ.પી.ની મૂર્તિનો ઉપયોગ ન થાય તે હિતાવહ આગામી દિવસોમાં ફરીથી એક તહેવાર ‘ગણપતિ’ આવશે અને લોકો આનંદ-ઉલ્લાસથી…