૨૦ મિનીટના બદલે માત્ર ૧૦ થી ૧૫ મિનીટ જ પાણી અપાતું હોવાની ફરિયાદ: મ્યુનિ.કમિશનરને લેખિતમાં રજૂઆત મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાના મત વિસ્તાર એવા વોર્ડ…
Gujarat News
ફરી એક વખત કલેકટર કચેરીમાં વાલીઓની રજુઆત: તમામ શાળાઓમાં જરૂરી તપાસ કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી રાજકોટના જ‚રીયાતમંદ પરિવારોના બાળકોને આરટીઈ હેઠળ શાળામાં પ્રવેશ ન મળતા છેલ્લા…
સીસી ટીવી કેમેરા મુકવાના પ્રોજેકટનો કુલ ખર્ચ ‚રૂ ૬૯ કરોડ જેમાંથી કેમેરાનો ખર્ચ માત્ર ‚રૂ ૬.૪૬ કરોડ: પ્રદુષણની માત્રા પણ જાણી શકાય તેવા ડિસ્પ્લે મુકાશે શહેરના…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજોમાં ઓકટોબરી જાન્યુઆરી સુધીનો તબક્કાવાર પરીક્ષા કાર્યક્રમ જાહેર કરી દેવાયો આગામી દિવસોમાં સેમેસ્ટર સિસ્ટમ રદ્દ થાય તો આખુ પરીક્ષાનું માળખુ નવેસરી…
૩૬૦માંથી ૨૯૩ માર્કસ પર દેવ શેઠ પ્રથમ ક્રમે ધો.૧૨ સાયન્સમાં એ ગ્રુપ એટલે એન્જીનીયરીંગના સ્ટુડન્ટ માટે જેઈઈ એકઝામ વિદ્યાર્થીઓ આપતા હોય છે. ત્યારે જેઈઈ ફાઈનલ એડવાન્સ…
આરોગ્ય કેન્દ્રો મુલાકાત લેતા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા ગુજરાતમાં યુ.એન.ડી.પી. પ્રોગ્રામ અંતર્ગત ઈ વિન પ્રોજેકટ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર રાજકોટ મહાપાલીકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટેમ્પરેચર…
જામનગરથી રિક્ષાની ચોરી કરી રાજકોટમાં લૂંટ ચલાવતો હોવાની કબૂલાત જામનગરથી રિક્ષાની ચોરી કરી રાજકોટમાં મહિલા મુસાફરને બેસાડી અવાવ‚ જગ્યાએ લઇ જઇ ધાક ધમકી દઇ ઘરેણા અને…
ગુરુ ગોબિંદસિંઘની ૩૫૦મી જન્મજયંતિ પ્રકાશવર્ષમાં ઉપસ્થિત વિશાળ શીખ સમુદાયને વિજયભાઈનું પ્રેરક સંબોધન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પ ષ્ટ પણે જણાવ્યુંો છે કે, રાષ્ટ્રપ પર જ્યારે આપત્તિ આવી…
અપમાનજનક શબ્દો દુર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની યુનાઈટેડ ક્રિસિયન ફોરમની ચિમકી ભારત દેશ એ એક બિનસાંપ્રદાયીક દેશ છે અને તેમાં હિન્દુ,…
કાર્યક્રમમાં વિભાવરીબેન જાનીએ અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત લોકોને પર્યાવરણનું જતન કરવાની સલાહ આપી પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવવી એ આજના સમયની માંગ છે. બીજા દેશોમાં લોકો પોતાની ફરજ…